________________
નીવ
||?? |
તેની નીચે રહેલા લેાકાકાશના અન્ત લગભગ ૭ રજ્જુ વિસ્તારવાળા છે, જેથી રત્નપ્રભાનું સર્વોપરિતલ ભૂમિતલ એક રજ્જુ અને સાતમી પૃથ્વી નીચેનું સર્વાન્તિમ આકાશપ્રત્તર લગભગ ૭ રજ્જુ વિસ્તૃત છે, શેષ પાંચ પૃથ્વીએ અને તેના આકાશ વિગેરે પ્રદેશ હાનિ વૃદ્ધિને અનુસરતા વિસ્તારવાળા છે.
તથા રત્નપ્રભા પૃથ્વીની ભૂમિની જાડાઈ એક લાખ એ'સી હજાર ચેાજન છે, તેની નીચે ભૂમિના આધારરૂપ ઘનાદધ્યાદિ ૩ વલયેા છે, ને તેની નીચે અસખ્ય હજાર ચેાજન પ્રમાણુ આકાશ છે, ત્યાસ્માદ બીજી પૃથ્વીના પિંડ આવે છે, એ રીતે મીજી ત્રીજી વચ્ચે યાવત્ છઠ્ઠી સાતમી વચ્ચે પણ અસખ્ય હજાર ચેાજન આકાશ હાવાથી એ સાત પૃથ્વીના ૬ આંતરામાં ૬ લેાકાકાશના ખડ છે, અને મેા આકાશખંડ સાતમી પૃથ્વીની નીચે છે. તથા એ પૃથ્વીએ નીચે નીચે અપેાલેાકની પ્રદેશવૃદ્ધિ પ્રમાણે અનુક્રમે અધિક અધિક તીર્થ્ય વિસ્તારવાળી છે, એ વાત પ્રથમ કહી છે. એ પ્રમાણે અધેાલેાકનું સામાન્ય સ્વરૂપ કર્યું. ૧૮૯૫ તિોહોય 'સ્વરોના || આવતાઃ—અધેાલાકની સ્પર્શના કહીને હવે છે તે) કહે છે
ઉલેાકની સ્પર્ધાના (ઉલાક કયા કયા જીવાદિ પદાર્થો વડે પૃષ્ટ
उड्डुं पएसवुड्डी, निद्दिट्ठा जाव बंभलोगोत्ति । अष्धुट्ठा खलु रज्जू, तेण परं होइ परिहाणी ॥ १९०॥ ગાથાર્થ:— લેાકમાં ઉર્ધ્વ પ્રદેશવૃદ્ધિ જ્યાં સુધી પાંચમા બ્રહ્મદેવલેાક સાડાત્રણ રજ્જુ વિસ્તારવાળા થાય ત્યાંસુધી કહેવી, અને ત્યારબાદ અનુક્રમે પ્રદેશહાનિ કહેવી (તે ચાવત લેાકના અન્ત આવે ત્યાંસુધી કહેવી). ૫૧૯૦ના
૧ એ સ્પના અત્યંત સક્ષિપ્ત કહી છે, વિશેષ વિસ્તાર ગ્રન્થાન્તરથી જાણવા.
समासः
ગોજોતા
दि लोकनी स्पशेनानु
प्रमाण
||