SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ દીવ m?॰ા નામ, કમળનાં નામ, તિલક આદિ વૃક્ષનાં નામ, પૃથ્વીએ નિધિએ રત્ના વધરા નદી પતા વિજયા વક્ષસ્કાર કલ્પ દેવલાક ઇન્દ્રો કુરૂક્ષેત્ર મેરૂ આવાસ ફૂટ નક્ષત્ર ચદ્રાદિ એ સર્વાંનાં જેટલાં નામ છે તે સર્વ પ્રશસ્ત વસ્તુનાં નામેવાળા દ્વીપ સમુદ્રો વચ્ચે વચ્ચે રહેલા છે ત્યારબાદ પુનઃ અસંખ્ય દ્વીપ સમુદ્રો વીત્યા બાદ દેવદ્વીપ દેવસમુદ્ર, નાગદ્વીપ નાગસમુદ્ર, યક્ષદ્વીપ યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ ભૂતસમુદ્ર અને પર્યન્ત સ્વયંભૂરમણદ્વીપ ને સ્વયંભૂરઅણુસમુદ્ર, એ પાંચે પશુ અસખ્ય અસંખ્ય દ્વીપ સમુદ્રોને અતરે અંતરે રહ્યા છે. એ સ મળીને પણ અસખ્ય દ્વીપસમુદ્ર જાણવા, અને સવાઁથી અન્તે સ્વયંભૂરમણદ્વીપ ને ત્યારબાદ તેને વીંટીને સ્વયંભૂરમણુસમુદ્ર રહ્યો છે, તે સ્વચભૂરમણસમુદ્રની પન્તવતી વેદિકાથી-જગતીથી ૧૨ ચેાજન દૂર અલાક છે, અને એ ૧૨ યાજનમાં ઘનાદધ્યાદિ ત્રણ વલયાના અન્ય આવેલા છે. પ્રશ્નઃ—આભરણુ આદિ નામવાળા દ્વીપ સમુદ્રો જો કે અસંખ્ય સભ્યને અન્તરે એકેક રહેલ છે તે તે ઠીક પરન્તુ અન્તરવતી અસખ્ય દ્વીપસમુદ્રો કયા નામવાળા છે? ઉત્તર:—પ્રત્યેક અન્તરમાં રહેલા અસખ્ય દ્વીપસમુદ્રો લેાકમાં જેટલી પ્રશસ્ત વસ્તુઓ શખ ધ્વજ આદિ છે તે નામવાળા છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે-ગોયમા ! નાવાહો ઘુમા નામા સુમાત્રા ઘુમા ધંધા તુમાસ સુમા જાયા છ્યા ટીવલમુદ્દા નામથે નૈર્દિ પત્તા[=હે ભગવન ! દ્વીપસમુદ્રો કયા નામવાળા કહ્યા છે? હે ગૌતમ! લેાકમાં જેટલાં શુભ નામે। શુભ રૂપે શુભ ગધા શુભ રસે શુભ સ્પર્ધા છે તેટલા નામેવાળા 'દ્વીપસમુદ્રો છે. ૧ આ ગ્રંથમાં દ્વીપ સમુદ્રોના નામની વક્તવ્યતા કઈક જૂદા પ્રકારની છે, કારણકે સિંહાન્તામાં ભુજંગ કુચ કૌ'ચ ને રૂચક સુધી નિરન્તર ગણાવેલા છે, અને ત્યારબાદ દ્વીપસમુદ્રો “માારણુ વત્થ ગધ” ઇત્યાદિ નામાવાળા છે એમ કહ્યું છે, પણ સાન્તર કે નિરન્તર તે સ્પષ્ટ નથી કહેલ તાપણુ નિરન્તર ગણુત્રીના પ્રસંગમાં કહેલ હાવાથી તે પણ કૌંચજ્ઞાપસમુદ્રથી પછીના છે, મને આ ગ્રંથમાં વૃત્તિમાં નિરન્તર સાન્તરના ભેદ કહ્યા છે. માટે સમાસઃ असंख्यद्वीप समुद्रादिनुं वर्णन ||×૧]]
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy