SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ નવ IT વિસ્તારવાળાં બે પ્રતરે તે મધ્યમ બે પ્રતરે છે, તે મધ્યવતી બે પ્રતરના પરિપૂર્ણ રજજુમાં કિંચિત્ અધિક પ્રમાણુ ઉમેરી ૧૪ 3 ગુણ કરતાં કંઈક અધિક ૧૪ ૨નું થાય તેટલી લેકની ઊંચાઈ વા લંબાઈ છે. [ અહિં લોકની ઉચાઈ સાધિક ૧૪ રાજુ समास: Rા કહી અને અન્યત્ર સવા સ્થાને સંપૂર્ણ ૧૪ જજીપ્રમાણુ કહી છે, માટે એ બે બાબતના વિસંવાદમાં તત્વ શ્રી સર્વજ્ઞ જાણે. I૧૦૭ી, ઈતિ વૃત્તિઃ] ૧૮૪ धर्मास्ति અવતરણ પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે લેક જે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે તે મધ્યક કયા કયા પદાર્થો વડે પૃષ્ટ कायादिनी વ્યાપ્ત છે તે આ ગાથાથી પ્રારંભીને દર્શાવે છે— स्पर्शनानुं જમા ) मज्झे य मज्झलोयस्स, जंबुदीवो य वसंठाणो। जायणसयसाहस्सो, विच्छिण्णो मेरुनाभीओ॥१८५॥ માવાર્થ-મધ્યલેકના અતિ મધ્યભાગમાં વૃત્ત આકારવાળે લાખ જનના વિસ્તારવાળો અને મેરૂ નાભિવાળો [ જેના | નાભિસ્થાને(=અતિ મધ્યભાગે) મેરૂ પર્વત છે] એવો પહેલે જબૂદ્વીપ નામને દ્વીપ છે. ૧૮૫ | ભાવાર્થ – તિર્યંગ લેકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, તેમાં સર્વથી પહેલે જંબૂઢીપ નામને દ્વીપ સવ દ્વીપ સમુદ્રોની | અભ્યન્તર ભાગે સર્વ દ્વીપ સમુદ્રોથી વીંટાય છે. એના ઉત્તરકુરૂ ક્ષેત્રમાં શાશ્વત જંબૂવૃક્ષ છે તે ઉપર આ દ્વીપના અધિપતિ અનાદંત દેવનું સ્થાન છે, તે અધિપતિ દેવના નિવાસવૃક્ષ ઉપરથી આ દ્વીપ પણ જંબુદ્વીપ એ નામે ઓળખાય છે, અથવા &ા એ નામ શાશ્વત છે. તે સમવન આકારે થાળીના આકારે ગાળે છે. તેને વ્યાસ ૧ લાખ જન છે, અને એ પછી I u૨૦૧ | જંબદ્વીપના અતિ મધ્યભાગમાં મળી ૧ લાખ યોજન ઊંચે મેરુ પત નામને પર્વત છે. પુનઃ એ જંબુદ્વીપ મેટાં ૭ ક્ષેત્ર It અને ૬ મોટા કુલગિરિ પર્વતેવાળે છે, શેષ નાના પર્વતે ક્ષેત્રો નદીએ વિગેરે ઘણુ શાશ્વતપદાર્થો તે અન્યગ્રંથથી જાણવા કરવ -- ક
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy