SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ - - - જવાબવાળો હોય ? આવલિકાના ઘન જેટલો? કે ઘનથી પણ અધિક? કે ઘનથી ન્યૂન? એ આશંકાના ઉત્તરમાં અહિં કહે છે કે કે–આવલિકાના અસંખ્યાત વગ કરવાના કહ્યા તે આવલિકાને ઘન પૂરાય એટલા, વણ નહિ પણ આવલિકાના ઘનથી ન્યૂન 18 જવાબ જેટલા વગર જવા. તેમ અસનું ક૯૫ના એ ૧૦ સમયની આવલિકાને ધન ૧૦૦૦ થાય તો આવલિકાના વગ એટલા કરવા કે જેને કુલ સવળે ૧૦૦૦ સંપૂર્ણ ન થાય, જેથી ૮-૯ વર્ગ કરીએ તે ૮૦૦ અથવા ૯૦૦ થાય, એટલાજ અસત્ક૯૫નાએ બાદરપર્યાપ્ત અંગ્નિ છે.' - તથા કાકાશના સંખ્યામાં ભાગમાં સંખ્યાત પ્રતરે તે કઈ રીતે હોયજ નહિં અસંખ્ય પ્રતરાજ હોય માટે બાદર વાયુ લોકના સંખ્યામા ભાગવતી અસંખ્ય પ્રતોના જેટલા આકાશપ્રદેશ તેટલા જાણવા. લોકના અસંખ્યાતમા ભાગમાં ઝિ પણ અસંખ્યાત પ્રતર હોય છે, પરંતુ સંખ્યામાં ભાગમાં રહેલાં અસંખ્ય પ્રતર ઘણું હોય છે. - એ પ્રમાણે પાંચે બાદરપર્યાપ્ત એકેન્દ્રિયનુ દ્રવ્યપ્રમાણુ જૂદી જૂદી રીતે કહ્યું, પરંતુ પરસ્પર અલ્પબહત્વ વિચારીએ તે ફી બાદરપર્યાપ્ત અગ્નિ સવથી અહ૫, બા ૫૦ પ્રત્યેક વનસ્પતિ તેથી અસંખ્યગુણ, તેથી બા ૫૦ પૃથ્વીકાય અસંખ્યગુણ, તેથી બા૦૫૦ અષ્કાય અસંખ્યગુણુ, તેથી આ૦૫૦વાયુ અસંખ્યગુણે છે. ૧૬ અવતાર –એ પ્રમાણે બાદરપર્યાપ્ત પાંશે એકેન્દ્રિયનું દ્રવ્યપ્રમાણુ કહ્યું, અને હવે અપર્યાપ્ત બાદર પાંચ, સૂમપર્યાપ્ત પૃથ્વી જળ અગ્નિ વાયુ એ ૪, એજ ૪ અપર્યાપ્ત, એ ત્રણ રાશિ પ્રત્યેક શરીરી એકેન્દ્રિોના કહેવા બાધ છે અને સૂકમ બાદર સાધારણ વનસ્પતિ અપર્યાપ્ત પર્યાપ્ત એ જ મળી: ૭ એકેન્દ્રિય રાશિઓનું પ્રમાણુ કહેવું બાકી છે, તે પ્રમાણુ જૂદી જૂદી રીતે કહેવાય છે રઝ, રિઝર - - - - सेसा तिणि विरासी, वीसुं लोया भवे असंखेजा। साहारणा उ चउसुवि, वीसु लोया भवेऽषांता ॥१६२ -
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy