SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા. વૃત્તિકર્તા કહે છે કેઃ “આ ગાથાનું વ્યાખ્યાન અર્વાચીન આચાર્યોએ એ રીતે કર્યું છે, પરન્તુ એ પ્રકારનું અપમહુત્વ કોઇપણ આગમમાં કહેલું દેખાતું નથી, અને પ્રજ્ઞાપનાજીના મહાદ‘ડક સાથે અધબેસતું પણ નથી, માટે એ ખાખતમાં સત્ય શું છે તે કેવલી વા બહુશ્રુત જાણે.] II કૃતિ થતુńતિન પંચેન્દ્રિયાળાં દ્રવપ્રમાળમ્ ॥૧૫૮ા અયતળ—ચારે ગતિના પંચેન્દ્રિય જીવાનું દ્રવ્યપ્રમાણુ કહીને હવે તિર્યંચગતિમાં પૂર્વે નહિ કહેલા ખદરપર્યાપ્ત પૃથ્વીકાય અકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનું દ્રવ્યપ્રમાણ કહે છે (તેઉવાયુનું પ્રમાણ ૧૬૦ મી ગાથામાં કહેવાશે) बायरपुढवी आऊ, पत्तेय वणस्सई य पज्जत्ता । ते य पयरमवहरिजंसु अंगुलासंखभागेणं ॥१५९॥ ગાથાર્થ:—માદરપર્યાપ્ત પૃથ્વીકાય, બાદરપર્યાપ્ત અકાય, અને બાદપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એ ત્રણે દરેક અગુલના અસખ્યાતમા ભાગ જેટલા ખંડવડે સમગ્ર એક પ્રતરને અપહરે છે [એ રીતે દરેક અસંખ્ય અસખ્ય છે]. ૫૧૫૯લા આવાર્થ:—એક 'ગુલ દીઘ એક પ્રદેશ જાડી એક આકાશપ્રદેશ શ્રેણિના અસખ્યાતમા ભાગવતી આકાશપ્રદેશ વડે એક સમગ્ર પ્રતરના પ્રદેશાને ભાગે, અને ભાગતાં જે જવામ આવે તેટલા બાદરપર્યાપ્ત પૃથ્વીકાય જીવે છે, અથવા એક પ્રતરના અ‘ગુલાસ'ખ્યાત્તમા ભાગ પ્રમાણ જેટલા ખ'ડ થાય તેટલા માપ પૃથ્વી જીવા છે. એટલાજ બાપ૦ અકાય જીવા છે, એટલાજ આ૦૫૦ પ્રત્યેક વનસ્પતિ જીવા છે, એ રીતે ત્રણે જીવ સખ્યા તુલ્ય કહેવા છતાં પણ ખા૰પર્યાપ્ત પ્રત્યેક વનથી મા૦૫૦ પૃથ્વી અસભ્યગુણ છે, તેથી બાપુ મકાય હવે મસÄગુણ છે [વૃત્તિમાં આ ત્રણ જીવેાની વ્યાખ્યા જુદી રીતે કરી છે પરન્તુ આ કહેલ અથ' પણ તેને અનુસરીનેજ ઘટતા છે, તાત્વિક ફેરફાર ક'ઈ પણ નથી. કેવળ ગ્રંથનભેદ છે, માટે સખ્યામાં કઇ ફેરફાર થતા નથી. ૧૫ના
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy