SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટથી પણ એટલા જ હોય છે, તે પણ જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ જાણવા. દેશવિરતો પણ એટલાજ છે તે પણ અવિરતથી દેશવિરતને પલ્યાસંખ્યયભાગ નાને ગણવે. તથા પ્રમત્ત ગુણસ્થાની છે જઘન્યથી ૨૦૦૦ ક્રોડથી અધિક અને ઉત્કૃષ્ટથી ૯૦૦૦ ક્રોડ હોય છે, તે પંદર કર્મભૂમિની અપેક્ષાએ ગણવા પરન્તુ કોઈ એક જ ક્ષેત્રમાં એટલા નહિં. તથા અપ્રમત્ત ગુણવતી છ સંખ્યાત કહ્યા છે તે પણ પ્રમત્તથી ઘણાજ ઓછા જાણવા. એ ગાથામાં કહેલ ગુણસ્થાન કહ્યાં. ૧૪૬ અવતર–અપૂર્વકરણ અનિવૃત્તિ અને સૂક્ષ્મસં૫રાય ઉપશાન્તમેહ અને ક્ષીણમેહ એ પાંચ ગુણસ્થાનવતી જીવેનું દ્રવ્ય પ્રમાણુ આ ગાથામાં કહે છે– एगाइय भयणिज्जा, पवेसणेणं तु जाव चउपन्ना। उवसामगोवसंता, अद्धं पड़ जाव संखेज्जा ॥१४७॥ જાથા–ઉપશામક અને ઉપશાન્ત છો [૮-૯-૧૦-૧૧ ગુણ વતી છો] ભજનાએ જઘન્યથી ૧-૨ આદિ હોય છે, અને ઉત્કૃષ્ટથી ૫૪ હોય છે તે પ્રવેશઆશ્રયિ જાણવું, અને એ ગુણસ્થાનના કાળ આશ્રયિ વિચારીએ તે સંખ્યાત હોય છે. - | માયા– મેહનીય કર્મના ઉપશામક એટલે ૮-૯૧૦ માં ગુણવતો છે અને ઉપશાન્ત એટલે ૧૧ મા ગુણસ્થાનવતી 80 જી એ ચારે છ લોકમાં કઈ વખતે હોય છે, અને કેઈ વખતે સર્વથા નથી હોતા. જેથી એ અધ્રુવ ગુણસ્થાને છે માટે 8િ સત્તાવડે ભજનીય કહેવાય. અને એ ચારેને વિરહકાળ પૂર્ણ થતાં જઘન્યથી ૧-૨ જીવ એ ગુણમાં પ્રવેશ કરતા હોય છે, ઉત્કૃષ્ટથી સમકાળે ઉપશમશ્રેણિમાં ૫૪ છો પ્રવેશ કરતા હોય છે, અને અનેક સમય સુધી પ્રવેશ કરીને ઉ૫૦શ્રેણિમાં આ સર્વ ભેગા થયેલા જીવો ગણીએ તો સંખ્યાત જી હોય છે. ગાથામાં કહેલા સદં અદ્ધા શબ્દને અર્થ ઉપશમશ્રેણિને અન્ત મુ પ્રમાણુ કાળ આરબથી સમાપ્તિ સુધી નાણુ. જેથી કંઈપણ એક ગુણ૦માં વા ચાર ગુણમાં એકત્ર થયેલા છે નવ-ન
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy