________________
દીવ
॥૮॥
*4)
• ગાથાર્થ એવા . ક્ષેત્ર પલ્યાપમની દસ ગણી કડાકાડી ( અર્થાત્ ૧૦ ગાડાકાડી ક્ષેત્ર પ્રત્યેામમ ) તે એક ક્ષેત્ર સાગમમનું પ્રમાણ છે. ૫૧૩૨ા
આવાર્થ.—૧૦ કાડાકાંડી ખાદર ક્ષેત્ર પડ્યેાપમના ૧ બાદર ક્ષેત્ર સાગરોપમ અને ૧૦ કાડાકોડી સૂક્ષ્મ ક્ષેત્ર પક્ષ્ચાપમને ૧ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ, એમાં ખાદર ક્ષેત્ર પક્ષેપમ ને સાગરોગમ તે સૂક્ષ્મને સુગમતાથી સમજવા માટે છે, પ્રાય: કઈ ઉપયોગ નથી, ઉપયેગી તે ઘણે સ્થળે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યા સાગરા છે. ૫૧૩૨ા
અથનરળા—સૂક્ષ્મ ક્ષેત્ર પડ્યેાપમને સાગરોપમ શુ ઉપયાગના છે? તે કહે છે—
एएण खेत्तसागर - उत्रमाणेणं हवेज नायव्वं । पुढवी दग अगणि मारुय हरियतसाणं च परिमाणं ॥१३३॥ જાચાર્યએ સૂક્ષ્મ ક્ષેત્ર પક્ષેપ અને સાગપમની ઉપમાવર્ડ પૃથ્વીકાય અપ્લાય અગ્નિકાય વાયુકાય વનસ્પતિકાય અને ત્રસજીવેાનું પ્રમાણ થાય છે એમ જાણવુ’. ll૧૩૩ા
ભાવાર્થઃ-ગાથાથ વત્ સુગમ છે. વિશેષ કે-પૃથ્વીકાયાદિ કેટલાક જીવાનું પ્રમાણ ક્ષેત્ર પલ્યાપમ સાગરાથી જે રીતે મપાય છે તે કેટલુંક તા આ ગ્રંથમાંજ દર્શાવવામાં આવશે, અને શેષ પ્રમાણ તો દ્રષ્ટિવાદ નામના બારમા અંગમાં સવિસ્તર કહ્યું છે. કૃતિ
तृतीयं कालप्रमाणम् सप्रभेदम् ॥१७३॥
અવસર:—એ પ્રમાણે વિભાગપ્રમાણુદ્વારમાં દ્રવ્યપ્રમાણુ ક્ષેત્રપ્રમાણ અને કાળપ્રમાણુ કહીને હવે ચેાથું માત્રત્રમાળ દર્શાવાય છે-गुणनोगुणनिफन्नं, गुणनिष्पन्नं तु वन्नमाईयं । नोगुणनिष्पन्नं पुण, संखाणं नो य संखाणं ॥१३४॥
समासः
पल्योपम
|સાગરોપમ
स्वरुप
॥૭॥