________________
એ પ્રમાણે ૮૮-૮૯મી ગાથામાં પાંચ પ્રકારનાં વિમાન પ્રમાળ કહ્યાં, ઘટના
અયસરળ—પૂર્વ ગાથામાં કરેલા પ્રમાણેામાંથી અવમાન પ્રમાણુનું કંઈક વિશેષ રૂપ કહે છે---
दंड धणू जुगना लिय, अक्खो मुसलं च होइ चउहत्थं । दसनालियं च रज्जुं वियाण अवमाणसण्णाए ॥ ગાથાર્થ:- ડ-ધનુષ-યુગ-નાલિકા-અક્ષ-અને મુશલ એ સર્વ ૪ હાથ પ્રમાણનાં છે, એ ઉપરાન્ત ૧૦ નાલિકા પ્રમાણુની ૧ રન્તુ એ સર્વ પ્રમાણુ અવમાન સંજ્ઞાવાળાં જાણવાં. ઘા
આચાર્યઃ—લાકમાં વાસ્તુ ભૂમિ વિગેરે હાથથી મપાય છે. ક્ષેત્ર ( ખેતીકારનાં ક્ષેત્રો ) ચાર હાથના ૧ વાંસ રૂપ દંડ વડે મપાય છે, માગ–પથ ગાઉ યાજન આદિકથી મપાય છે, કૃપ વિગેરે ખાત ૪ હાથની યષ્ટિકા ( લાકડી વિશેષ )થી મપાય છે, એ પ્રમાણે દેશ દેશ ભેઠે જૂદા જૂદા અવમાત પ્રમાણુથી માપણી થાય છે, તે કારણથી એકજ સરખાં ક્રુડ યુગ આદિ અવમાન પ્રમાણે! આ ગાથામાં દર્શાવ્યાં છે. તથા ૧૦ નાલિકા એટલે ૪૦ હાથની રજ્જુ (દારી ) હેાય છે [ જેના વડે કૂવા આદિ ખાત મપાય છે] ાના || ક્રુતિ જ્યપ્રમાળ મેનાઃ ॥
અવતરણ—પૂર્વ' દ્રવ્યપ્રમાણુના ૫ પ્રકાર કહીને હવે ક્ષેત્રપ્રમાળનુ સ્વરૂપ હે છે—
खेत्तपमाणं दुविहं, वियाण ओगाहणाए निष्पन्नं । एगपएसोगाढाइ, होइ ओगाहणमणेगं ॥९१॥ ગાથાર્થ:—ક્ષેત્રપ્રમાણુ બે પ્રકારનું છે, ૧ વિભાગ નિષ્પન્ન, ૨અવગાહના નિષ્પન્ન, તેમાં અવગાહના નિષ્પન્ન પ્રમાણ એક શાકાશ પ્રદેશ આદિ શેઠે અને પ્રકારનુ છે. ૧