SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં સંખ્યાત વર્ષાયુષ્યવાળા મનુષ્યને ઉપશમ સમ્યકત્વ અનાદિ મિથ્યાદિને પ્રથમ પ્રાપ્તિવાળું હોય છે, તેમજ ઉપશમશ્રેણિ કરનારને પુનઃ પ્રાપ્તિવાળું પણ હોય છે. અને ઉપશમ સમ્યત્વથી પશમ સમ્યકત્વની પ્રાપ્તિ પુનઃ ઉપશમવાળાને અવશ્ય હોય છે, અને પ્રથમેપશમવાળાને પણ વિકલ્પ હોય છે, અથવા દેવ વિગેરે ભવમાં ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરીને તે સહિત મઝુમ્ય ભવમાં આવેલા હોય તે પરભવનું ક્ષયપસમ્યક્ત પણ હોય, અને ક્ષપકશ્રેણિમાં પ્રાપ્ત થવા ગ્ય ક્ષયિકસમ્યકત્વ તે મનુષ્યભવનું જ હોય છે. તથા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નારદે મનુષ્યમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ ક્ષાયિકસમ્યકત્વ પારભવિક પણ ગણાય. એ રીતે સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્યને ઉપશમ સમ્યકત્વ તે ભવનું, ૫સમ્યકત્વ તે ભવનું ને અન્યભવનું, અને ક્ષાયિકસમ્યકત્વ ક્ષેપક શ્રેણિગત હોય તે તે ભવનું, અન્યથા અપેક્ષાએ પરભવનું પણ ગણાય. ના અસંખ્ય વર્ષાયુવાળા યુગલિક મનુબેને ઉપશમ સમ્યકત્વ વૈમાનિકાવત્ સ્વભવનું અને ૫૦ સમ્યકત્વ પણ ઉપશમસમ્યકત્વ બાદ પ્રાપ્ત થતું હોવાથી સ્વભવનું હોય છે. અહિં યુગલિક મનુષ્યાને પરભવનું ૫૦ સમ્યકત્વ હેય નહિં તેનું કારણ કે કાર્મગ્રંથિક મત પ્રમાણે અબઢાયુ ૫૦ સભ્ય સહિત તિર્યંચ મનુષ્ય વૈમાનિક દેવમાંજ ઉત્પન્ન થાય અન્યભવમાં ન ઉપજે, અને મિથ્યાદષ્ટિપણામાં અન્ય ભવાયુ બાંધીને (વૈમાનિક આયુષ્ય બાંધીને) ક્ષયપસમ્યકત્વ પામે તે મરણ સમયે તે થાપ સમ્યક્તવને ત્યાગ કરી મિથ્યાષ્ટિ થઈને જ અન્ય ભામાં જાય છે તે કારણથી સુગલિક મનુષ્યને પરભવનું પસભ્ય ન હોય, અને સિદ્ધાન્તના અભિપ્રાયે તે પૂર્વબાયુ લાપસમ્ય. યુક્ત પણ અન્યભવમાં ઉત્પન્ન થાય છે માટે સિદ્ધાન્તાભિપ્રાયથી તે યુગલિક મનુઑને પણ પરભવનું ક્ષયપસમ્યકત્વ હોય છે. તથા ક્ષાયિકસમ્યકત્વ તે કેવળ પરભવનું જ હોય, તેને વિચાર ૧ સિદ્ધાન્તના અભિપ્રાયથી તે ક્ષ૫૦ સમત્વ સહિત છઠ્ઠ નરક પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. તે યુગલકમાં ઉત્પન્ન થાય તેમાં એક
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy