SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વીવ धायिकादि ત્રણ સભ્ય डा क्वन स्वरूप કરત * જાથા–ઉતીર્ણ (ઉદયમાં આવેલ) મિથ્યાત્વ થાય પામ્યું હોય, અને શેષ મિથ્યાત્વ ઉપશાન થયું હોય તે લાપશમ સમ્યક્ત કહેવાય, ઉદયમાં આવેલા મિથ્યાત્વને વિવાહ-અભાવ એટલે મિથ્યાત્વને સર્વથા ઉદયાભાવ તે ઉપશમસમ્મત અને ત્રણે દશનાહનીયને સર્વથા ઘાત-નાશ થતાં ક્ષાયિકસમ્યકત્વ થાય છે. ૭૮ માયા–પશમ સમ્યકત્વ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે મિથ્યાત્વને ઉદય મિથ્યાત્વ સ્વરૂપે નહિં પરંતુ સમ્યકત્વાહનીયરૂપે પ્રવર્તે છે, કારણ કે મિથ્યાત્વના સર્વઘાતી સ્પર્ધકે દેશઘાતી થઈને ઉદયમાં આવી ક્ષય પામતા જાય છે, એ રીતે ઉદયમાં આવેલ મિત્વને થય થતું જાય છે, અને જે સર્વાતી સ્પર્ધકો દેશવાતી થતા નથી તેવા સર્વઘાતી આઈકે ઉરમાં પણ આવતા નથી માટે એ રીતે સર્વઘાતી સ્પર્ધકોને ઉદયાભાવ તેજ મિથ્યાત્વને ઉપશમ જાણ, એ પ્રમાણે પશમ સમ્યકત્વ ઉદય આવેલા (અથવા આવતા) મિથ્યાત્વને ક્ષય અને અનુદિત મિથ્યાત્વને ઉપશમ એ બે સમકાળે પ્રવર્તતા ભાવ વઢ પ્રાપ્ત થાય એમ કહ્યું છે. દશનસપ્તકની અપેક્ષાએ વિચારીએ તે ૪ અનંતાનુબંધી મિશ્રમેહનીય અને મિથ્યાત્વાહનીય એ ૬ ના ક્ષપશમથી અને સમ્યકત્વ મેહનીયના વિપાકૅદય-રદયથી પ્રાપ્ત થયેલું સમ્યકત્વ તે કાપશમ સમ્યકત્વ. / રતિ ક્ષણો - રામ જગ્યવરવ | ૪ અનંતા ને ૩ દશનામહનીય એ રીતે સાતેને કરણુકૃત ઉપશમ કે જેમાં મિથ્યાત્વને પ્રદેશદય (પશમ) ૫શુ નથી એવા ઉચશમ ભાવથી પ્રાપ્ત થયેલ શ્રદ્ધાનગુણ તે ૩૫રાન ઉપર્વ. આ સમ્યકત્વ રાખ વડે ઢંકાયેલા અગ્નિ સરખું છે. એ ઉપશમ સમ્યકત્વ આ ગાથામાં કહેલા વિષrો ઉદયને વિઘાત-ક્ષય તે ઉપશમ, અર્થાત્ મિથ્યાત્વના ઉદયને અભાવ તે ઉપશમસમ્યકત્વ અહિં ઉદયમાં આવેલા મિથ્યાત્વને ઉદયવિધાત અને ઉઢયમાં નહિં આવેલા (સત્તાગત) મિથ્યાત્વને પણ ઉદયને અગ્ય કરવારૂપ * * * *** કક્ષા * * **
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy