SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्वना વાત कर्मोनुं खरूप - ‘આવરણ અનાવરણને દરશનગુણમાં અનુગ્રહ ઉપઘાતક ન ગણતાં મુખ્યત્વે દર્શન સમકને જ અનુગ્રહપઘાતક કહેલ છે, અને આ ગ્રંથમાં તેમજ તત્વાર્થહિકમાં અતિશ્રતાવરણને અનુગ્રહ ૫ઘાતક ગણેલ છે. એ રીતે આ ગાથામાં દર્શનગુણુના અનુગ્રહપઘાતક કર્મ કહ્યાં. ૭૬ાા . અવતરા- પૂર્વ ગાથામાં સમ્યકત્વગુણના ઘાતક બે આવરણ અને મિથ્યાત્વ મોહનીયના રસસ્પર્ધકે સર્વઘાતી અને દેશઘાતી કહ્યા, તે એ બે પ્રકારના ઘાતી સ્પર્ધકે કયા ક્રમથી હીન થવાથી સમ્યકત્વગુણ પ્રગટ થાય? તે ક્રમ આ ગાથામાં દર્શાવાય છે सव्वेसु सव्वघाइसु हएसु देसोवघाइयाणं च। भागेहि मुच्चमाणो समए समए अणंतेहिं॥७७॥ જા–સર્વે સર્વઘાતી સ્પર્ધકે હણાયે-નાશ પામે છતે અને રેશેપઘાતી સ્પર્ધકેમાંને પણ સમયે સમયે અનન્ત અનન્ત ભાગ ઘટતાં [અનન્ત ભાગ બાકી રહે ત્યારે] જીવમાં સમ્યકત્વગુણ પ્રગટ થાય છે. ૭છા માથાર્થ – ઘાતકમીના સ્પર્ધકે જેમ સર્વઘાતી અને દેશઘાતી બે પ્રકારવાળા છે, તેમ દરેક કર્મના રસસ્પર્ધકે એકસ્થાની દ્વિસ્થાની ત્રિસ્થાની ને ચતુઃસ્થાની એમ ૪ પ્રકારવાળા છે. ત્યાં કર્મને શુભ વા અશુભ રસ જે સ્વાભાવિક હોય તે ૧ સ્થાની એથી અનન્તગુણ અધિક અધિક તે દ્વિસ્થાનિકાદિ ભેદ જાણુ. જેમ લીંબડાને કટુરસ અને શેલડીને મધુરસ સ્વાભાવિક હોય તે ૧ સ્થાની, બશેર રસ ઉકાળીને એક શેર રાખવે તે દ્વિસ્થાની, ત્રણ શેર રસ ઉકાળી એક શેર રાખવે તે ત્રિસ્થાની ને ચાર શેરને ઉકાળી એક શેર રાખે તે ચતુઃસ્થાની રસ કહેવાય, એ પ્રમાણે કમરના શુભાશુભ રસમાં પણ એ ચાર સ્થાનભેદે તરતમતા | અનન્તગુણ હીનાધિક જાણવી. ત્યાં સર્વ ઘાતકર્મના ચતુઃસ્થાની ત્રિસ્થાની ને દ્વિસ્થાની એ ત્રણ રસ હોય છે, અને એ ત્રણે સર્વઘાતી જ હોય છે, અને દેશઘાતી કર્મના ચારે પ્રકારના રસ હોય છે તેમાં ચતુઃસ્થાની ત્રિસ્થાની રસ તે સર્વ સર્વઘાતી જ - Is ૪
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy