________________
લીવ
T/
i.
કનકસાન
- અવતાdr:–આ ગાથામાં નારકમાં વેશ્યા કહે છે–
समासः काऊ काऊ तह काउनील नीला य नीलकिण्हा य । किण्हाय परमकिण्हा,लेसा रयणप्पभाईणं ॥७२॥
જાઘાર્થ-કાતિલેશ્યા-કાતિલેશ્યા-કાપત ને નીલલેશ્યા-નીલલેશ્યા-નીલ ને કૃષ્ણલેશ્યા-કૃષ્ણલેશ્યા-પરમકૃષ્ણલેશ્યા એ કમથી |ી નામાં રત્નાપ્રભાદિક નારકીઓમાં વેશ્યાઓ જાણવી. છરા
| હેર - માવા–રપ્રભા પૃથ્વીમાં સર્વ નારકેને કાપતલેશ્યા, બીજી શર્કરા પ્રભા પૃથ્વીમાં કાપતલેશ્યા (રત્નપ્રભાથી અતિ ક્લિષ્ટ કાપતલેયા), ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં પ્રથમનાં કેટલાંક ઉપરનાં પ્રતમાં કાતિલેશ્યા અને અને નીચેનાં પ્રતોમાં સર્વ નારકને નીલલેશ્યા, જેથી પંકપ્રભાપૃથ્વીમાં સર્વ પ્રતમાં સર્વ નારકોને એકજ નીલલેશ્યા, પાંચમો ધુમપ્રભાપૃથ્વીમાં ઉપરનાં કેટલાંક પ્રતરોમાં નીલલેશ્યા અને નીચેનાં પ્રતરમાં કૃષ્ણલેશ્યા, છઠ્ઠી ત:પ્રભાપૃથ્વીમાં સર્વ પ્રતમાં સર્વ નારકોને કૃષ્ણલેશ્યા, અને સાતમી તમસ્તમઃપ્રભાપૃથ્વીમાં સર્વ નારકોને પરમકૃષ્ણલેશ્યા ( અતિસંક્ષિણ કૃષ્ણલેશ્યા) હોય છે. એ પ્રમાણે નારકેની સંપૂર્ણ ભવપર્યન્ત વતનારી દ્રવ્યલેશ્યાઓ જાણવી, અને ભાવપરાવૃત્તિએ તે દરેકમાં છએ વેશ્યાઓ હોય છે. હરા
અવતરણ–આ ગાથામાં વૈમાનિકદેવમાં વેશ્યા કહેવાય છે— तेऊ तेऊ तह पम्ह, पम्हा य पम्हसुक्का य । सुक्का य परमसुक्का, सक्कादिविमाणवासीणं ॥७३॥ 1 TOાઈ –શક આદિ વિમાનવાસી તેને અનુક્રમે તેઓલેશ્યા તેલેશ્યા-તથા તેજલેશ્યાને પદ્મલેશ્યા–પધલેશ્યા-પાલેશ્યાને શુકલેશ્યા–શુકલલેશ્યા-અને પરમશુકલેશ્યા હોય છે. પાછલા
નવO Gઅર-રિઝર્વ