SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણા કરે અને ઉદીરણા રહિત પશુ હોય. ઉદીરણાનાં એ સ્થાના ક્રમ સધિ ગ્રંથામાંથી જાણવા ચેાગ્ય છે. ૨૨ ૩વધયાન ર[ચાલુ અવસ્થા તજીને અન્ય અવસ્થામાં જવું તે ઉપસ પદાના ત્યાગ હેવાય તે આ પ્રમાણે-2 વરામુનિ વિશુદ્ધિમાં વધે તે અને પ્રકારના કુશીલમુનિ થાય, અને પરિણામી થાય તે શ્રાવકપણું ને અવિરતિપણુ. પશુ પામે, તથા મરણુથી અવિરતપણું જ પામે, તથા પ્રતિસેવાશીજ નિગ્રંથ કષાયકુશીલ અને અકુશ થાય છે, મદ અધ્યવસાયે શ્રાવક ને અવિરતિ પણ થાય છે. જાયશીમુનિ પુલાક અને અકુશપણુ' પામી શકે છે, તેમજ પ્રતિસેવાકુશીલ અને નિગ્રંથ પણ થઇ શકે છે, તથા મદ્યપરિણામે શ્રાવક ને અવિરત થઈ શકે છે. તથા નિદ્રમુનિ કષાયકુશીલ થાય, સ્નાતક થાય તેમજ અવિરતિ પણ થાય, અને સ્નાતમુનિ તે સિદ્ધજ થાય. [અહિં ઘણા સ્થાને અવિરતિપણું કહ્યું તે મરણુવડે દેવપણું પામવાથી પણ અવિરતિપણું પ્રાપ્ત થાય તે અપેક્ષાએ પણ છે]. રખું ઇંજ્ઞાદા—સ્નાતક નિગ્રંથ અને પુનાકમુનિ આહાર લય આદિ ૧૦ સંજ્ઞાઓમાંની સંજ્ઞામાં ઉપયોગવાળા ન હોય, અને અકુશ કુશીલમુનિ આહાર આદિ સંજ્ઞામાં ઉપયોગવાળા હોય અને ન પણ કાય (અહિં સ્નાતકાદિને આહાર હાય પણ આહારસ'જ્ઞા ન હાય એમ જાણુવુ). ૨૬ મહારવાર્—સ્નાતકમુનિ હારી ને અણાહારી હોય, શેષ ચાર મુનિ આહારી જ હોય ( અહિં સ્નાતકનુ અણાહારીપશુ` કેલિ સમુદ્લાતના ત્રીજા ચેાથા પાંચમા સમયે અને યોગીપણામાં હોય છે. ) ૨૭ મવદ્યાર્—પાંચે શ્રમણીને જધન્યથી ૧ ભવ હોય છે, અર્થાત્ એકજ ભાવમાં શ્રમણપણું પામી તે લવમાં મુક્તિપદ પામે છે, અને ઉત્કૃષ્ટભવ વિચારીએ તેા પુલામુનિને ૩ ભવ, અકુશને તથા કુશીલમુનિને ૮ ભવ, નિથને ૩ જવ, તથા સ્નાતક તા તેજ
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy