SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ ના કે ગુસ્સે થયેલો સર્પ પ્રમાદી પુરુષને તે દુઃખ નથી પહોંચાડી શકતા કે જે દુઃખ અનશનકાળે આત્મામાંથી ઉદ્ધાર નહિ કરાયેલ આ શ્રી ઓઘ-૧ = ગુરુને નહિ કહેવાયેલ એવું ભાવશલ્ય = કરેલું પાપ ઉત્પન્ન કરે છે. નિર્યુક્તિ ભાગ-૨ પ્રશ્ન : અનુદ્ધત ભાવશલ્ય શું ઉત્પન્ન કરે ? ઓઘનિર્યુક્તિ - ૮૦૬ : ટીકાર્થ : અનુદ્ધત ભાવશલ્ય દુર્લભબોધિપણું અને અનંતસંસાર આ બે મોટા દુઃખોને ઉત્પન્ન II ૮૭૬ Id = કરે. જયારે શસ્ત્રાદિથી થનારા દુ:ખો તો વળી એક ભવમાં જ થાય. માટે સાધુએ બધું જ આલોચવું જોઈએ. ओ.नि. : तो उद्धरंति गारवरहिता मूलं पुणब्भवलयाणं । मिच्छादसणसल्लं मायासल्लं नियाणं च ॥८०७॥ उद्धरियसव्वसल्लो आलोइयनिंदिओ गुरुसगासे । होइ अतिरेगलहुओ ओहरियभरो व्व भारवहो ॥८०८॥ उद्धरियसव्वसल्लो भत्तपरिन्नाए धणियमाउत्तो । मरणाराहणजुत्तो चंदगवेज्झं समाणेइ ॥८०९॥ Gu ૮૭૬ .
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy