SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ મો ઓઘનિર્યુક્તિ-૭૮૮ : ટીકાર્થ : પ્રતિસેવના પણ બે પ્રકારે છે : (૧) મૂલગુણમાં (૨) ઉત્તર ગુણમાં. તેમાં મૂલગુણવિષયમાં પ્રતિસેવના પ્રાણાતિપાતાદિ રૂપ છ પ્રકારની છે અને આગળ કહેશે. ઉત્તરગુણ સંબંધી પ્રતિસેવના ત્રણ વગેરે પ્રકારની છે. स તે ત્રિક આ છે. (૧) ઉદ્ગમ (૨) ઉત્પાદન (૩) એષણા. આ ત્રિક એ જ જે ઉત્તરગુણ પ્રતિસેવનાની આદિ છે, તે ॥ ૮૬૨॥ મૈં ઉત્તરગુણપ્રતિસેવના ત્રિાિ કહેવાય. એમાં આવિ શબ્દથી સમિતિઓ, ભાવના, બે પ્રકારનો તપ વગેરે લેવાય. स શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ ण મા वृत्ति : इदानीं मूलगुणान् व्याख्यानयन्नाह - ઓનિ : ચન્દ્ર. : હવે મૂલગુણોનું વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૭૮૯ : ટીકાર્થ : હિંસા, અસત્ય, ચોરી,મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજન એ છ સ્થાનોવાળી મૂલગુણ ण स्स णं हिंसालियचोरिक्के मेहुन्नपरिग्गहे य निसिभत्ते । इय छट्टाणा मूले उग्गमदोसा य इयरंमि ॥ ७८९ ॥ व हिंसाऽलीकं चौर्यं मैथुनं परिग्रहः तथा निशिभक्तं चेति, एवं षट्स्थाना मूलगुणप्रतिसेवना द्रष्टव्या, उद्गमदोषादिका ओ चेतरा उत्तरगुणप्रतिसेवना द्रष्टव्या आदिग्रहणादुत्पादनैषणादयः परिगृह्यन्ते । भ स्स | || ૮૬૨ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy