SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ | નિર્યુક્તિ vi ભાગ-૨ || ૭૭ || म UT स्स 2321 એમાં ૧૨ અંગુલ = ૧ પાદ, તો ૨૪ અંગુલ = ૨ પાદ થાય. एतयोश्चोत्तरायणादौ दक्षिणायनादौ च पदोः शुद्धिः प्रक्षेपश्च આનો ઉત્તરાયણાદિમાં અને દક્ષિણાયનની આદિમાં આ બે પાદની શુદ્ધિ અને પ્રક્ષેપ. तत्र उत्तरायणप्रथमदिने चत्वारि पदानि आसन् ततस्तन्मध्यात् એમાં ઉત્તરાયણ પ્રથમદિને ૪ પાદ પ્રમાણ – ૨ પાદ = कर्कसंक्रान्तिदिने पदद्वयं संजातं, કર્કસંક્રાન્તિદિને (=દક્ષિણાયન પ્રથમદિને) ૨ પાદ પ્રમાણ છાયા થઈ दक्षिणायने द्वे पदे अभूतां तन्मध्ये च द्वयोः प्रक्षिप्तयो:, દક્ષિણાયન પ્રથમ દિને ૨ પાદ હતા એમાં ૨ પાદ ઉમેરતાં मकरसंक्रान्तौ जातानि चत्वारि पदानि મકરસંક્રાન્તિદિને (ઉત્તરાયણ પ્રથમદિને) ૪ પાદ થાય. આ ઉત્કૃષ્ટદિનનું પોરસી પ્રમાણ છે. મધ્યમ દિવસોમાં પણ આ જ રીતે જાણી લેવું. ם स्थ ण મ भ i સ || ૭૭ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy