SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ મા તેનાથી તે સાધુ મરી જાય. (જો બમણા હોય તો પછી ભીના વસ્ત્રો કાઢી સુકા વસ્ત્રો પહેરી લે....એટલે શૂળ વગેરે ન થાય.) શ્રી ઓથ તથા સંયમરક્ષા માટે આ ઉપાધિ આ પ્રમાણે કે એક જ કલ્પ તો ઘણું મેલું થઈ જ જાય, એ જ ઓઢીને જો નીકળે તો ભાગ-૨ તે જલ્દી ભીનું થાય, અને ભીના થયેલા એ વસ્ત્રમાંથી જે પાણી પડે તેનાથી અપકાયની વિરાધના થાય. (મેલના કારણે વરસાદના પાણીની જીવવિરાધના થાય અને મેલવાળી કામળી જલ્દી ભીની થવાથી એના કારણે પણ જલ્દી પાણી ટપકવા // ૮૧૨ I w લાગતા વિરાધના થાય તથા મલિનવસ્ત્રમાં નિગોદ થાય.) જ એ સિવાયની બાકી ઉપધિ એક-એક જ હોય, બમણી ન હોય. વૃત્ત : શિષ્ય – ओ.नि. : जं पुण सपमाणाओ ईसिं हीणाहियं व लंभेज्जा । उभयपि अहाकडयं न संधणा तस्स छेदो वा ॥७२९॥ यत्पुनः कल्पादिरुपकरणं स्वप्रमाणादीषद्धीनमधिकं वा लभ्येत तदुभयमिति-ओहियस्स उवग्गहियस्स वा यदिवा उभयं तदेव हीनमधिकं वा लब्धं सत् 'अहाकडं' यथाकृतमल्पपरिकर्म यल्लभ्यते तस्य न सन्धना क्रियते हीनस्य तथा हा न छेदः क्रियतेऽधिकस्य । ચન્દ્ર. : વળી – su ૮૧૨ /
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy