________________
શ્રી ઓઘ-થિ
મો.નિ.: ગો મા પલ્પો વિશે તિરં તુ મત્તપમાપf I નિર્યુક્તિ
दोसुवि दव्वग्गहणं वासावासासु अहिगारो ॥७१५॥ ભાગ-૨
यो मागधिकः प्रस्थस्तत्सविशेषतरं मात्रकं भवति, स च मागधिकप्रस्थः दो असइओ पसई दो पसतिओ सेतिया
चउसेइयाहि मागहो पत्थो सो जारिसो पमाणेण तारिसं सविसेसतरं मत्तयं हवति । तेन किं प्रयोजनमित्यत आह-'दोसुवि' ૯૬ | =
ण द्वयोरपि वर्षावर्षयोः - वर्षाकालऋतुबद्धकालयोर्यदाचार्यादिप्रायोग्यद्रव्यग्रहणं क्रियते अयमधिकारस्तस्य मात्रकस्येति, स्स इदं प्रयोजनमित्यर्थः ।
ચન્દ્ર.: હવે માત્રકનું પ્રમાણ બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૧૫ : ટીકાર્થ : મગધ દેશમાં પ્રસિદ્ધ જે પ્રશ્યક છે, તે જ કંઈક વધુ મોટો હોય તે માત્રક બને. તે ન માગધિકપ્રસ્થ (બે અસતી=૧ પસતી, બે પસતી=૧ સેતિકા, ચાર સેતિકા = એક માંગલિક પ્રસ્થ,) જેટલા પ્રમાણવાળો હોય છે તેવા જ પ્રકારનું પણ કંઈ વધુ મોટું એવુ માત્રક હોય,
(અસતી=અસલી એટલે એક ખોબો-બે ખોબા જેટલું ધાન્ય એટલે ૧ પસલી થાય. બે પસલી એટલે એક સેતિકા થાય... આમ ૧૬ ખોબા જેટલું ધાન્ય જે વાસણમાં ભરાય, તે પ્રસ્થક કહેવાય.)
: ૭૯દા પ્રશ્ન : આ માત્રક વડે શું પ્રયોજન છે ?
ક
=
=