________________
आदानं-ग्रहणं तत्र प्रमार्जनार्थं रजोहरणं गृह्यते निक्षेपो-न्यासः स्थानं-कायोत्सर्गः निषीदनम्-उपवेशनं तुयट्टणं श्रीमोध-त्थु નિર્યુક્તિ
शयनं सङ्कोचनं-जानुसंदंशकादेः, एतानि पूर्वं प्रमृज्य क्रियन्ते अतः पूर्वं प्रमार्जनार्थं रजोहरणग्रहणं क्रियते । लिङ्गमिति ભાગ-૨
च कृत्वा रजोहरणधारणं क्रियत इति । ।
यन्द्र. : सामोधा व प्रयो४न छ ? मेहेछ - ॥७८ ॥ म
ઓઘનિર્યુક્તિ-૭૧૨ : ટીકાર્થ : વસ્તુનું ગ્રહણ કરવાનું હોય, ત્યાં પુંજવા માટે ઓઘો રખાય છે તથા વસ્તુ મુકવાની | હોય, કાયોત્સર્ગ કરવાનો હોય, બેસવાનું હોય, ઉંઘવાનું હોય, ઢીંચણના સાંધાના ભાગો સંકોચવાના હોય.... આ બધી બાબતો પહેલા તે સ્થાનમાં ઓઘા વડે પુજીને પછી આચરાય છે. એટલે આ બધામાં પહેલા પ્રમાર્જન કરવા માટે ઓઘો ગ્રહણ કરાય છે. તથા ઓઘો સાધુપણાનું ચિન-પ્રતીક છે, માટે પણ ઓઘાનું ધારણ કરાય છે.
वृत्ति : इदानीं मुखवस्त्रिकाप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : चउरंगुलं विहत्थी एयं मुहणंतगस्स उ पमाणं ।
बितियं मुहप्पमाणं गणणपमाणेण एक्कक्कं ॥७१३॥ चत्वार्यङ्गलानि वितस्तिश्चेति, एतच्चतुरस्रं मुखानन्तकस्य प्रमाणम्, अथवा इदं द्वितीयं प्रमाणं, यदुत मुखप्रमाणं
॥ ८॥