SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ || ૭૮૩ ll G - E ક R F वृत्ति : इदानी रजस्त्राणप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : माणं तु रयत्ताणे भाणपमाणेण होइ निप्फन्नं । पायाहिणं करतं मज्झे चउरंगुलं कमइ ॥७०५॥ 'मानं' प्रमाणं रजस्त्राणस्य 'भाजनप्रमाणेन' पात्रकमानेन भवति, एतदुक्तं भवति-पात्रकानुरूपं रजस्त्राणं भवति, तच्च रजस्त्राणं पात्रकस्य कथं दीयते ? अत आह - प्रदक्षिणां कुर्वाणं सत्तिर्यग् दीयते, 'मध्ये पृथुत्वेन चत्वार्य Tiામતિ' છત પ્રક્ષ ર્વાષિત્તિ ચન્દ્ર.: હવે રજસ્ત્રાણનું પ્રમાણ બતાવવા માટે કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૦૫ : ટીકાર્થ : રજસ્ત્રાણનું પ્રમાણ પાટકના પ્રમાણ અનુસારે થાય છે. કહેવાનો ભાવ એ છે કે રજસ્ત્રાણ પાત્રાને અનુસારે હોય છે. પ્રશ્ન : તે રજસ્ત્રાણ પાત્રક ઉપર કેવી રીતે વીંટાળવાનું? ઉત્તર : ગોળ ગોળ પ્રદક્ષિણા ફરતું છતું તે રજસ્ત્રાણ પાત્રક ઉપર તીઠું વીંટાળવું. પ્રદક્ષિણા કરતું તે મધ્યભાગમાં ચાર વ અંગુલને ઓળંગી જાય એ રીતે વીંટાળવું. (પાત્રાના મધ્યબિંદુને ઓળંગીને ચાર અંગુલ વધારે સુધી રજસ્ત્રાણનો છેડો જાય. Fu૭૮૩ = * " F * = * = e's ‘re + B
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy