SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ & si| H E એ કાલ પ્રમાણસિદ્ધપાત્રક અને ઉદરપ્રમાણસિદ્ધ પાત્રકનું પ્રતિપાદન કરતા કહે છે કે જે જેઠ અને અષાઢ માસમાં ઉત્કૃષ્ટ શ્રી ઓધ તરસ હોય તે જેઠ-અષાઢનો કાળ ઉત્કૃષ્ટતરસવાળો કાળ કહેવાય. આવા કાળમાં બે ગાઉ જેટલા માર્ગથી આવેલો જે સાધુ નિયુક્તિ કરી ભાગ-૨ હોય, તે સાધુને ચાર આંગળ ઓછું ભરેલું જે પાત્રક પુરતા માપમાં થઈ રહે તે આવા પ્રકારનું પાત્ર કાલપ્રમાણથી અને ઉદરપ્રમાણથી સિદ્ધ એવું મધ્યમ પાત્રક થાય છે. | ૭૬૪l v આ જ પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે તે અનુગ્રહ માટે - આત્મોપકાર માટે વપરાશમાં લેવાય છે. કહેવાનો ભાવ જ એ છે કે મોટા પાત્ર વડે વધારે વહોરીને બીજા સાધુઓને ગોચરી લાવી આપવા દ્વારા પોતાના જ આત્માનો અનુગ્રહ કરાય " છે. એટલે કે પોતાની જાત ઉપર ઉપકાર કરાય છે. આવા પાત્રનો વપરાશ ત્યારે થાય કે જયારે મોટું જંગલ પસાર કરીને સાધુ બીજા સાધુઓના માટે પણ ગ્રહણ કરીને | જતો હોય, કે જેથી ઘણાઓને એ ભોજન પ્રાપ્ત થાય. તથા દુર્મિક્ષસ્થાનમાં ભિક્ષા ન મળતી હોય ત્યારે ઘણું ભમીને બાલાદિને તે સાધુ આપે. હવે આવું દાન તો મોટા પ્રમાણવાળું પાત્રક હોય તો જ થાય. તથા ગામ-નગરનો કિલ્લો-કોટ શત્રુરાજા વડે ઘેરાયેલો હોય એવી પરિસ્થિતિમાં કોઈક માણસ શ્રદ્ધા વડે ભોજન આપે ત્યાં આ મોટું પાત્ર લઈ જવાય કે જેથી ઘણા સાધુઓને તે ભોજન મળી રહે. (શ્રદ્ધા બે પ્રકારે સંભવી શકે છે. (૧) “સાધુને વહોરાવવાથી આ શત્રુસૈન્યનો જે ભય ઉત્પન્ન થયો છે, તે ખતમ થશે', એવી શ્રદ્ધાથી વહોરાવે. (૨) “સાધુઓને આ G F OF Eid E. ; ૭૬૪ .
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy