________________
શ્રી ઓઘનિયતિ ભાગ-૨
// ૭૬૨ II
बह्वटित्वा बालादिभ्यो ददाति, तच्चातिमात्रे भाजने सति भवति दानं, तथा रोधके कोट्टस्य जाते सति कश्चिद्भोजनं શ્રદ્ધા વાત્ર તદ્ નીયતે યેન વદૂનાં મવતિ, પતેવુ મનનીવ' સેવનીયે તત્તિમાત્ર પાત્રમ્ .
ચન્દ્ર. : તેમાં પાત્રકનું પ્રમાણપ્રમાણ બતાવવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૬૮૨ થી ૬૮૫ : ટીકાર્થ : ચારેબાજુથી સરખા માપવાળું એવું ગોળાકાર પાત્ર હોય એટલે કે એ ના સમગોળ હોય, લંબગોળ ન હોય આવું પાત્રુ તીર્ણ, ઉપર અને નીચે એમ ત્રણ જગ્યાએ દોરાથી માપવાનું છે. જો તે દોરો ના માં ત્રણ વેંત અને ચાર અંગુલ જેટલો થાય તો પાત્રકનું આ મધ્યમ પ્રમાણ ગણાય.
આ પ્રમાણ કરતા નાનું જે પ્રમાણ હોય તે જઘન્યપ્રમાણ કહેવાય, હવે જો મધ્યમપ્રમાણ કરતા વધારે પ્રમાણવાળું હોય તો પછી તે ઉત્કૃષ્ટ પ્રમાણ કહેવાય. a (અહીં પાત્રુ ઉપર, તીઠું અને નીચે એમ ત્રણ જગ્યાએ માપવાનું કીધું છે. તેનો આશય એ છે કે એ ત્રણેય જગ્યાએ
સરખા માપવાળું હોવું જોઈએ. જો પાત્રાનો આકાર ગ્લાસ જેવો હોય તો એ ઉપરના ભાગમાં મોટા માપવાળું, તી =વચ્ચેના
*
F
-
ભાગમાં મધ્યમ માપવાળું અને સૌથી નીચે નાના માપવાળું થાય. આવું પાત્રુ ન ચાલે. એમ જો
આવા આકારનું
-
૭૬૨ |