SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ઓઘનિર્યુક્તિ-૬૮૦ : ટીકાર્થ : ઉત્કૃષ્ટ ઉપધિ આઠ પ્રકારનો છે. (૧) પાત્ર (૨-૩-૪-૫) ચાર સંઘાડી (૬) સ્કંધકરણી (૭) અંતર્નિવસની (૮) બાહ્યનિવસની. આ આઠ પ્રકારનો ઉપષિ પ્રધાન ઉપધિ છે. स જ્યારે (૧) ઝોળી (૨) પલ્લા (૩) રજસ્ત્રાણ (૪) રજોહરણ (૫) માત્રક (૬) ઉપગ્રહાનંતક (૭) પટ્ટક (૮) અર્ધારુક ॥ ૭૫૯ ૫ (૯) ચલની (૧૦) કંચુક (૧૧) ઉત્કક્ષિકા (૧૨) વૈકક્ષિકા (૧૩) કમઢક. સાધ્વીઓની ઉપધિમાં આ તેર પ્રકારનો ઉપધિ ॥ મધ્યમ ઉપધિ છે. શ્રી ઓઘનિર્યુક્તિ ui ભાગ-૨ म 지 જ્યારે (૧) પાત્રસ્થાપનક (૨) પાત્રકેસરિકા (પાત્રાની મુહપત્તી) (૩) ગુચ્છો (૪) મુહપત્તી. સાધ્વીજીઓની ઉપધિમાં મેં આ ચાર પ્રકારની જઘન્ય ઉપધિ છે. (ટીકામાં અશોભન લખેલ છે, તેનો અર્થ એવો ન કરવો કે “ખરાબ છે” એનો અર્થ માત્ર મેં 7 આ જ કે એ ઉપધિઓ પ્રમાણથી નાની હોવાથી જઘન્ય છે.) ग આટલી ઉપધિ કરતા વધારે જે ઉપધિ કારણ આવી પડવાથી સંયમ માટે જ ગ્રહણ કરાય છે તે ઔપગ્રહિક ઉપધિ છે, એમ તમે જાણો. ओ. नि. : एगं पायं जिणकप्पियाण थेराण मत्तओ बिइओ । एवं गणणपमाणं पमाणपमाणं अओ वुच्छं ॥६८१ ॥ UT व ओ म हा म्य || ૭૫૯ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy