SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ H श्री जोध- त्थु નિર્યુક્તિ लांग-२ 11902 11 ण म भ स्म તથા કાલભૂમિમાં પહોંચી ચૂકેલા સાધુઓને આ કારણોસર ઉપઘાત થાય કે જો ત્યાં કાલમંડલમાં ગાય બેસી ગઈ હોય. આવિ શબ્દથી સમજવું કે પાડો વગેરે બેસી ગયા હોય તો વ્યાઘાત થાય. ક્યારેક તે કાલભૂમિમાં કીડી વગેરે જીવો પ્રગટી જાય તો પછી કાલનો વ્યાઘાત થાય. ક્યારેક છૂટા વાનરમુખનું હાસ્ય થાય. (દેવતાઓએ વાનરનું રૂપ કર્યું હોય તેવા પ્રકારનું દૃશ્ય દેખાય.) અથવા તો કપિહસિત એટલે ઉદ્દિપ્ત=આગ દેખાય તથા ત્યાં પાણી પડે કે વીજળી થાય અથવા તો ઉલ્કાપાત થાય અથવા તો વાદળોની ગર્જનાનો અવાજ સંભળાય. આ તમામ કારણો વડે કાલનો વ્યાઘાત થાય અર્થાત્ કાળ ન લેવાય. सज्झायमचिंतंता कणगं तो नियत्तंति । ओ. नि. : वेला दंडधारी मा बोलं गंडए उवमा ॥ ६४६ ॥ एवं ते कालवेलानिरूपणार्थं निर्गताः स्वाध्यायमकुर्वाणा एकाग्राः कालवेलां निरूपयन्ति, अथ तत्र कनकं पश्यन्ति ततः प्रतिनिवर्त्तन्ते, कणगपरिमाणं च वक्ष्यति 'तिपंचसत्तेव घिसिसिरवास' इत्येवमादिना, अथ तन्न वर्त्तते तदा कालग्रहणवेलायां जातायां दण्डधारी प्रविश्य गुरुसमीपे कथयति, यदुत कालग्रहणवेला वर्त्तते मा बोलं कुरुत अल्पशब्दैरवहितैश्च भवितव्यं, अत्र च गण्डकदृष्टान्तः, यथा हि गण्डकः कस्मिंश्चित्कारणे आपन्ने उत्कुरुटिकायामारुह्य घोषयति ग्रामे - इदं प्रत्यूषसि कर्त्तव्यं, एवमसावपि दण्डधारी भणति यदुत कालग्रहणवेला वर्त्तते ततश्च भवद्भिरपि गर्जितादिषूपयुक्तैर्भवितव्यमिति । ण आ म at स्प ॥ ७०८ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy