________________
નિર્યુક્તિ
પૂર્વાદ્ધ પૂર્વની જેમ જાણવો. શ્રી ઓઘ-
આ ઝેર વગેરે વાળું ભોજન રાખ વડે મિશ્રિત કરીને જ પરઠવવું. એ સિવાય બધું સ્પષ્ટ છે. ભાગ-૨
वृत्ति : इदानीं 'तिट्ठाणं सावणं'त्ति व्याख्यायते -
___ओ.नि. : दोसेण जेण दुटुं तु भोयणं तस्स सावणं कुज्जा । ૬૬૨ /.
एवंविहवोसढे वेराओ मुच्चई साहू ॥६०७॥ दोषेण येन-मूलकर्मादिना आधाकर्मादिना वा दुष्टं भोजनं भवति तस्य तिस्रो वाराः श्रावणं कर्त्तव्यं, यदुत स्स | मूलकर्मादिदोषैर्दुष्टमिति, एवमुत्तरगुणयोगमन्त्रविषकृतदुष्टानामपि तिस्रो वाराः श्रावणं करोति, एवं विधिना व्युत्सृष्टे सति
‘વૈરા' શર્મો અને સાધુ , અથવા ‘વૈરાત્' નીવવધનિતાન્યુચ્યતે સાધુરિત છે અને ચન્દ્ર. : હવે તિટ્ટા સાવ એનું વ્યાખ્યાન કરે છે.
ઓઘનિર્યુક્તિ-૬૦૭ઃ ટીકાર્થ : મૂલકર્માદિ કે આધાકર્માદિ જે દોષ વડે દુષ્ટ તે ભોજન હોય તે દોષની ત્રણવાર શ્રાવણા Eા કરવી કે (બોલવું કે, “આ મૂલકર્માદિ દોષો વડે દુષ્ટ છે.” એ રીતે ઉત્તરગુણોથી દુષ્ટનું, યોગદુષ્ટનું, મન્નદુષ્ટનું,
વિષમૃતદુષ્ટનું પણ ત્રણવાર શ્રાવણ કરવું.
|| દ૬૨ ||