SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ નિયુક્તિ ની - 5 : હવે ભાષ્યકાર વિધિગૃહીત અને અવિધિગૃહીતના સ્વરૂપનું પ્રતિપાદન કરતા કહે છે કે જે વસ્તુ ઉગમદોષો વગેરેથી આ શ્રી ઓઘ-યુ 'T રહિત હોય તે વિધિગૃહીત કહેવાય. ભાગ-૨ | અથવા તો જે મંડકાદિ વસ્તુ માત્રામાં જે રીતે જે સ્થાનમાં વહોરતી વખતે પડેલી હોય તે વસ્તુ તે જ રીતે રહે, સાધુ એને વ્યવસ્થિત ગોઠવે નહિ તો એ વિધિગૃહીત કહેવાય. ગોચરી ગ્રહણ કરવાની આ વિધિ છે. | ૬૪૫ | - જ્યારે ઉદ્ગમાદિદોષવાળી વસ્તુનું જે ગ્રહણ કરાય તે અવિધિગ્રહણ છે. અથવા તો ગોળ વગેરે સારી વસ્તુને રોટલી જ વગેરેથી ઢાંકી દઈને પાત્રાના એક ભાગમાં જે સ્થાપી રાખવી તે અવિધિગ્રહણ કહેવાય છે. Fા હવે અવિધિભોજન અને વિધિભોજનના સ્વરૂપનું પ્રતિપાદન કરતા કહે છે કે કાકભુક્ત, શૃંગાલમુક્ત, દ્રાવિતરસ, જ સર્વતઃ પરાકૃષ્ટ એટલે કે ઉથલપાથલ કરવા વડે વપરાયેલ આ ચાર અવિધિયુક્ત છે. જ્યારે પાત્રામાં જે રીતે ગ્રહણ કર્યું હોય 'જ તે જ રીતે વાપરનારાને તે વિધિમુક્ત કહેવાય. હવે ભાષ્યકાર વર્ણન કરે છે. તેમાં પ્રથમ અવયવનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે જેમ કાગડો વિષ્ટાદિમાંથી વાલ વગેરેને ચૂંટી ચૂંટીને વાપરે એમ આ સાધુ પણ ભોજનમાંથી સારી સારી વસ્તુઓ ચૂંટી ચૂંટીને વાપરે તો એ કાકભુક્ત કહેવાય. અથવા તો કાગડાની જેમ ભોજનને આજુબાજુ ઢોળતો ઢોળતો વાપરે તો એ પણ કાકભુક્ત કહેવાય. તથા કાગડાની જેમ મોઢામાં કોળીયો નાંખ્યા બાદ ચારેબાજુ દિશાઓને જુએ તો એ પણ કાકભુક્ત કહેવાય. તથા શિયાળની જેમ અન્યત્ર અન્યત્ર પ્રદેશમાં ખાય. એટલે કે શિયાળ જેમ કોઈક મડદાને એક જ બાજુથી ન ખાય, TI ૬૪પી . ક * F = '
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy