________________
શ્રી ઓઘ
(૪) “પોતે જ લાવેલી ગોચરી પોતે વાપરવી” આવા પ્રકારના અભિગ્રહવાળાને ન બોલાવે. આ ચાર પ્રકારના ઉપવાસી વગેરે સાધુઓને છોડીને બાકીના આંબિલાદિના અભિગ્રહવાળાઓને જઈને તે રત્નાધિક
નિયુક્તિ નો
કે “આચાર્ય તમને
હવે એ બધા સાધુઓની અંદર જે ઉપવાસી વગેરે સાધુ બોલાવાયેલો હોય તે આ સાંભળીને શું કરે ? એ કહે છે કે // ૬૩૯I F ગુરુની આજ્ઞાને લેશ પણ ન ઉલ્લંઘતો તે સાધુ ગુરુ પાસે આવી વંદન કરીને તે આચાર્યને કહે કે, “આપ આદેશ ફરમાવો”
| આચાર્ય પણ કહે કે, “આ વધ્યું છે. તે વાપરી જાઓ.” તે પણ કહે છે કે, “જેટલું ચાલશે, એટલું વાપરી લઈશ.”
એણે પોતાને ચાલે એટલું લઈ લીધા બાદ પછી જે વધે, તે એ પાત્રુ જે સાધુનું હોય તેને જ આપી દેવામાં આવે, તે | * જ સાધુ પરઠવે.
હવે જો આ ખપાવનાર સાધુ એમ ન કહે કે, “જેટલું ચાલશે, તેટલું વાપરીશ” અને એ પાત્રુ લઈ લે, તો પછી આ " રીતે બોલ્યા વિના ખપાવનારને વધી પડે તો પણ એ વધેલા ભક્તને તેણે જ પરઠવું પડે, એ પાત્રાના માલિકે પરઠવવાની જરૂર નહિ.
જો આમ કહ્યું હોય કે “જેટલું ચાલશે, એટલું ચલાવીશ” તો પછી જે સાધુનું તે પાત્ર હોય ગુરુએ તે જ સાધુને તે પાત્ર આપી દેવું. તે જ સાધુ એ પાત્રાને કલ્પ આપે.
આ બધો પૂર્વે કહેવાયેલો ઉપદેશ પ્રવચનનો છે.
| ૬૩૯