________________
मो
શ્રી ઓઘ
નિર્યુક્તિ ri
ભાગ-૨
જે અલુબ્ધ હોય, ગીતાર્થ હોય, તે ઓછાપર્યાયવાળો હોય તો પણ તે જ માંડલીમાં પીરસે. આ ગ્રન્થ વડે = શબ્દ વડે ત્રીજો ભાંગો કહેવાયો. આ ભાંગો પહેલા ભાંગાના અભાવમાં હોય. તથા આ ત્રીજા ભાંગામાં ગીતાર્થપદનું ગ્રહણ કરેલું હોવાથી એ સમજી લેવું કે જે જે ભાંગામાં અગીતાર્થ પદ હોય તે બધા જ ભાંગા દુષ્ટ જાણવા.
જે ગીતાર્થ રત્નાધિક અને અલુબ્ધ હોય તે માંડલીમાં પીરસે. આવું કહેવા વડે પહેલો ભાંગો શુદ્ધ દેખાડ્યો. જ્યાં જ્યાં ॥ ૫૯૮ ॥ મેં લુબ્ધ પદ અને અગીતાર્થપદ હોય તે તે ભાંગો છોડી દેવો.
ण
અવમરાત્વિક (નાનો સાધુ) પણ જો તે અગીતાર્થ હોવા છતાં લુબ્ધ ન હોય તો અપવાદમાર્ગે શુદ્ધ છે. પ્રથમ ભાંગો તો શુધ્ધ જ છે.
(આ ભાંગા આ પ્રમાણે છે.
ગીતાર્થ
भ
રત્નાધિક
**
અલુબ્ધ
**
म
H
기
|| ૫૯૮ ॥