SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ vi ભાગ-૨ શ્રી ઓધન ચી કરી, કચરો નીચે બેસી ગયા બાદ ઉપરનું ચોકખુ પાણી લઈ લેવું.... એટલો જ પદાર્થ છે.) કરી 1 પ્રશ્ન : શું બીજા પાત્ર ચાર આંગળ ખાલી હોય ? ઉત્તર : અહીં તમારે આ નિયમ જાણવો કે સાધુઓ ત્યાં સુધી ભિક્ષા લેવા ફરે કે જ્યાં સુધી એ પાત્ર ચાર આંગળ ઓછું રહે. (એ પછી ન વહોરે.) | પ૯૦). " - વૃત્તિ : માદ - %િ પુન: +ાર તદ્રવાનનું યિતે ?, ओ.नि. : आयरियअभावियपाणगट्ठया पायपोसधुवणट्ठा । होइ य सुहं विवेगो सुह आयमणं च सागरिए ॥५५८॥ आचार्यपानार्थं अभावितसेहादिपानार्थं च गलनं क्रियते । तथा पादधावनार्थं 'पोस'त्ति अधिष्ठानं तस्य प्रक्षालनार्थं, तथा भवति च सुखेन विवेकः-त्यागोऽतिरिक्तस्य सतः, तथा सुखेन वाऽऽचमनं सागारिकस्याग्रतः क्रियते, एवमर्थं गलनं क्रियत इति । રક F * F = = = ચન્દ્ર. : પ્રશ્ન : શા માટે તે પાણીને ગાળવું જોઈએ ? શું જરૂર છે ? ઓઘનિર્યુક્તિ-૫૫૮ : ટીકાર્ય : આચાર્યશ્રીને આપવાના પાણી માટે તથા ભાવિત નહિ થયેલા નૂતન દીક્ષિતાદિના Guપ૯ol =
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy