________________
श्रीमोध-त्यु
ओ.नि.भा. : कक्कडिअंडगमित्तं अविगियवयणो उ पक्खिवे कवलं । નિર્યુક્તિ ન
अइखद्धकारगं वा जं च अणालोइयं होज्जा ॥२७९॥ ભાગ-૨
कुक्कुट्या अण्डकं कुक्कुट्यण्डकं तत्प्रमाणं कवलं प्रक्षिपेद्वदने मुखे, किंविशिष्टः सन् ? - 'अविकृतवदनः' नात्यन्तं ॥ ५८०॥
निर्धाटितमुखः प्रक्षिपेत्कवलम् । दारं । गुरुत्ति व्याख्यायते - 'अतिखद्ध 'त्ति गुरोरालोके भोक्तव्यं, यदि पुनर्गुरोर्दर्शनपथे ण न भुङ्क्ते ततः कदाचित्साधुः 'अतिखद्धम्' अतिप्रचुरं भक्षयेन्निःशङ्कः सन्, स च सव्याजशरीर: कदाचिद्वा गुरोरदर्शनपथे | भुञ्जानोऽकारकं-अपथ्यमपि भुञ्जीयानिशङ्कः सन्, कदाचिद्वा भिक्षामटताऽनेन स्निग्धद्रव्यं लब्धं भवेत् तच्चानालोच्यैव | भक्षयेद् एकान्ते मा भून्मामाचार्यों निवारयिष्यति ।
यन्द्र. : वे प्रक्षेपविपि वाय छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૯ : ટીકાર્થ : સાધુ કુકડીના ઈંડા જેટલા માપના કોળીયાઓને મોઢામાં નાંખે. એ વખતે સાધુનું મોટું ઘણું વધારે ઉઘાડેલું ન હોવું જોઈએ એટલે કે વિકૃત ન લાગવું જોઈએ.
હવે ગુરુ દ્વારા વ્યાખ્યાન કરાય છે.
ગુરુની નજર સામે વાપરવું. જો ગુરુની નજર સામે ન વાપરે તો કદાચ સાધુ નિઃશંક નિર્ભય બનીને ઘણું વધારે પણ વાપરી લે. અથવા તો કોઈક રોગયુક્ત શરીરવાળો સાધુ ગુરુની ગેરહાજરીમાં વાપરતો હોય તો નિઃશક બનીને અપથ્ય વસ્તુ
EToE
॥५८०॥