SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मोध-त्यु नियुक्ति ભાગ-૨ ॥ ५७४॥ મોઢાવાળા ભાજનમાં વાપરવું. (૫) કુકડીના ઈંડા જેટલા પ્રમાણવાળા કોળીયાઓનો મુખમાં પ્રક્ષેપ કરવો. (૬) ગુરુની નજર સામે વાપરવું. (૭) જ્ઞાનાદિરૂપ ભાવનું સમ્યફ વહન થાય એ માટે વાપરવું એ કહેશે. આમ આ પ્રમાણે સાત પ્રકારનો આલોક છે. સુવિહિત સાધુઓની આ સાતેય પ્રકારના આલોકમાં યતના હોય છે. वृत्ति : इदानीं भाष्यकारो व्याख्यानयति प्रतिपदं, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह - ओ.नि.भा. : निक्खमपवेसमंडलि सागारियठाणपरिहरियट्ठाए । मा एक्कासणभंगो अहिगरणं अंतरायं वा ॥२७५॥ निष्क्रमप्रवेशौ वर्जयित्वा भोजनार्थमुपविशति तथा मण्डलीप्रवेशं च वर्जयति, तथा सागारिकस्थानं च परिहृत्य भ भुङ्क्ते, मा भूत् सागारिके प्राप्ते सति एकाशनकभङ्गः स्यादिति, 'अधिकरणं' राटिर्वा भवति, अन्येन प्रव्रजितेन सह, । अस्थाने उपविष्टस्य भुञ्जतोऽन्तरायं च भवति, कथं ?, स साधुरन्यस्य सत्के स्थाने भुङ्क्ते उपविष्टः, सोऽपि साधुरागतः प्रतीक्षमाण आस्ते, एवं चान्तरायं कर्म बध्यते । રા ચન્દ્ર, : હવે ભાગ્યકાર આ ગાથાના પ્રત્યેક પદોની વ્યાખ્યા કરે છે. તેમાં પહેલા અવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી हेछ. F40 PE ॥५७४॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy