________________
થી ઓઘર નીચે પોતાનો હાથ રાખેલો છે. અને એ પણ એ પાત્રાને ધારી રાખવા માટે રાખેલ છે એટલે તે હાથ ક્ષણિક - નવરો - છૂટો રહ્યું નિર્યુક્તિ
નથી, પણ કાર્યમાં લાગેલો છે. એટલે તે હાથને ઉંચો ન કરે. ભાગ-૨
वृत्ति : इदानीं स्थानविशोधि व्याख्यानयन्नाह - // ૫૨૭ - મો.ન.પા. : કવ િહિટ્ટા ય પનિક નંદ્દેિ હવે સટ્ટાને
___ पटुं उवहिस्सुवरिं भायणवत्थाणि भाणेसु ॥२६४॥ उपरि-कुड्यस्थाने अधस्ताच्च-भुवं प्रमृज्य पुनश्च स्वस्थाने यष्टिं स्थापयेत्, पुनश्च 'पट्टकं' चोलपट्टकमुपधेरुपरि स्थापयति-मुञ्चति 'भाजनवस्त्राणि च' पटलानि 'भाजनेषु' पात्रकोपरि स्थापयति ॥
ચન્દ્ર.: હવે સ્થાનવિશોધિનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ-૨૬૪: ટીકાર્થ : ઉપર ભીંતના ભાગે અને નીચે જમીનને પૂજીને પછી દાંડાને એના યોગ્ય સ્થાને * સ્થાપે. એ પછી ઉપધિની ઉપર ચોલપટ્ટકને મૂકે. અને પલ્લાઓ પાત્રાની ઉપર મૂકે. (ગોચરી જતી વખતે કપડા વગેરે પહેરેલા હોય અને એ સિવાય પણ બધી ઉપધિ સાથે લઈને જ ગોચરી ગયો હોય તો એ ઉપધિ ઉપર ચોલપટ્ટકને વિસ્તારે.)
:
&
P
Here
૫૨૭
- 1