________________
શ્રી ઓઘ-ધુ
નિર્યુક્તિ
ભાગ-૨
UI
ᄇ
॥ ૫૨૫|| મ
-
ત્રીજી નિસીહિ.
વસતિ
મૂલકાર
- ચારેબાજુની ભીંત
T
૫૦૯ની ગાથામાં પહેલા પાદપ્રમાર્જન અને પછી નિસીહિ દ્વાર બતાવ્યું છે, જ્યારે ભાષ્યકારે આ ગાથામાં પહેલા ત્રણ નિસીહિનું વર્ણન અને પછી પાદપ્રમાર્જનનું વર્ણન કરેલ છે. એનું કારણ એ જ છે કે પાદપ્રમાર્જન નિયત નથી, એ ત્રણમાંથી કોઈપણ એકાદ સ્થાને કરાય છે. એટલે કે નિસીહિ કર્યા પછી પણ કારણવશ એ પાદપ્રમાર્જન સંભવે છે.
त्थ
UT
બીજી નિસીહિ.
પહેલી નિસીહિ.
વળી વસતિમાં પ્રવેશતા પહેલાં તે બે પગને તો પ્રમાર્જે, જો કોઈક સાગારિક (ગૃહસ્થ) ત્યાં ન હોય. હવે જો ત્યાં ૫ સાગારિક હોય, તો પછી વરંડાની અંદર જઈ પ્રમાર્જન કરે. હવે જો મધ્યમભાગમાં પણ એટલે કે બીજી નિસીહિ કરવાના સ્થાને પણ જો સાગારિક હોય તો પછી અંદર પ્રવેશીને બે પગોને પ્રમા.
म
हा
स्स
|| ૫૨૫॥