________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨ |
| ૫૨ol.
(આમાં ૧-૨-૫-૬ આ ચાર ભાંગામાં કાળ પુરતો છે. એમાં જયાં ગામ પુરતું ન હોય ત્યાં અન્ય ગામમાં પણ જાય. ' જ્યાં ભાજન ઓછા હોય એટલે કે ભરાઈ ગયા હોય... ત્યાં બીજા ભાજન પણ લઈ જાય. આ ચાર ભાંગાઓમાં સેવના ૩ કરવી એટલે કે ગોચરી લેવા જવું.)
બાકીના જે ચાર ભાંગાઓ છે, કે જેમાં કાળ પુરતો નથી. તે ભાંગામાં પાછા ફરવું એટલે ભિક્ષા લેવા ન જવું પણ સ્થાને પાછા આવી જવું.
K
वृत्ति : स च पर्याप्यमाणः कालो द्विविधः-जघन्य उत्कृष्टश्च तत्र जघन्यप्रतिपादनायाह -
':
E Rels + E
૫૨૦IL