SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ $ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ કરવાની છે. એ સાત વિભાગો નિમ્નભાગ, ઉન્નતભાગ, ઇતર ભાગ આ ત્રણને આશ્રયીને કરવા. તેમાં આંગળીઓના પર્વમાં જે રેખાઓ છે એ નિમ્ન ભાગ કહેવાય (કારણ કે આસપાસના ભાગની અપેક્ષાએ એ ભાગ નીચો-ઊંડાણવાળો હોય છે.) આંગળીના જે પર્વના ભાગો છે તે ઉન્નત ભાગ કહેવાય (કારણકે આસપાસના ભાગની અપેક્ષાએ એ ભાગ ઊંચો-ઉપસેલો હોય છે.) અને જે હાથનું તળીયું એ ઉન્નત પણ ન કહેવાય કે નિમ્ન પણ ન કહેવાય. 'P = | ૪૯૭IL = = દે TITI ماه ها و = = અનિમ્નોન્નત. نعم (૧) ૧ થી ૭ નંબરના ભાગો ઉન્નત કહેવાય. : fe's HT ૪૯૭T.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy