________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨]
भवति-तस्य घृतादेः, अन्यद्-तदन्यक्षीरगुडादि, तस्य व्यवच्छेदो भवति, तस्य वा-घृतादेव्यस्य वा व्यवच्छेदो भवतीति, तथा षट्कायानां वधनं भवति 'अतिमात्रे' बृहत्प्रमाणे 'मात्रके' स्थाल्यादौ गृहीते सति । उक्तं गुरुकद्वारं,
| ૪૯oll
ચન્દ્ર. : હવે અચિયત્ત દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૬૧ : ટીકાર્થ: ઘી વગેરે દ્રવ્યનું વધારે પ્રમાણમાં ગ્રહણ કરીએ તો વહોરાવનારને કે તે ઘરના / સ્વામીને અપ્રીતિ થાય. અથવા તો ગુસ્સે થયેલા તેઓ પછી તે દ્રવ્ય કે બીજા દ્રવ્ય વહોરાવવાના જ બંધ કરી દે. અર્થાત જે # ઘણું વધારે વહોરેલું, એ ઘી દ્રવ્ય પણ ન વહોરાવે અને એ ઘી વગેરે સિવાયનું બીજું જે દૂધ-ગોળાદિ દ્રવ્ય છે, તેનો પણ RI
વ્યવચ્છેદ થાય. અથવા તો મોટા પ્રમાણવાળા થાળ વગેરે વડે વહોરવામાં ષકાયની પણ હિંસા થાય. ગુરુક દ્વાર કહેવાઈ
ગયું.
2
वृत्ति : इदानीं त्रिविधेतिद्वारं प्रतिपादनायाह - ओ.नि. : तिविहो य होइ कालो गिम्हो हेमंत तह य वासासु ।
तिविहो य दायगो खलु थी पुरिस नपुंसओ चेव ॥४८५॥ कालस्त्रिविधो भवति, तद्यथा-ग्रीष्मो हेमन्तो वर्षा च, तत्र त्रिविधेऽपि काले दाता त्रिविध एव भवति, तद्यथा
1
,
L૪૯0ો
વ
*