SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી હાથ ધોવાદિ ક્રિયા કરે ત્યારે દિવાલમાં રહેલી જાળીમાંથી કે સાદડીના કાણાદિમાંથી પાણીનું બિંદુ ઊડીને સાધુ પર ચ શ્રી ઓઘ-થી. પડે... આવી રીતની કોઈક સંભાવના વિચારવી..) જયારે ચક્ષુથી ઉપયોગ તો જતા-આવતા દાતાની પ્રવૃત્તિ ઉપર નિર્યુક્તિ ભાગ-૨ દષ્ટિપાત રાખવાથી થાય. તથા સાધુ પાસે લવાયેલ વહોરાવવાના દ્રવ્ય, એ દ્રવ્યવાળું ભાજન કે દાતાના હાથ ઉપર ચક્ષુ વડે ઉપયોગ આપે. આ વસ્તુઓ પાણીથી સંસ્કૃષ્ટ ન હોય એ માટે આ ઉપયોગ મૂકે. || ૪૭૩ / ૫ મો.ન.મી. નો રોફ વિટ્ટી નો પતે ગુંગડું રે મળે છે निस्संकिय निग्गमणं आसंकपयंमि संचिक्खे ॥२५६॥ स एवंविधो दृष्टग्राही भवति य एतानि पदानि स्थानान्तराणि पूर्वोक्तानि प्रयुक्ते उपयोगपूर्वकं सर्वाणि, अथग निःशङ्कितमेव भवति यदुतानेन गृहस्थेन पुरःकर्मादि कृतं तत्र वारयित्वा निर्गच्छति, अथाऽऽशङ्कितं भवति किमनेन पुर:कर्मादि कृतं न वेतीत्थमाशङ्कायां निरूपयति प्राप्तां सती गृहस्थाम् । उक्तं ग्रहणद्वारम्, ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-ભાષ્ય-૨૫૬ : ટીકાર્થ : જે સાધુ આ પૂર્વે બતાવેલા જૂદા જૂદા બધાજ સ્થાનોનો ઉપયોગપૂર્વક - પ્રયોગ કરે છે. (એટલે કે પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ મૂકવા વગેરે રૂપ પ્રવૃત્તિ કરે છે) તે દષ્ટગ્રાહી થાય છે, હવે જો આ ઉપયોગ વી મૂકવાદિ દ્વારા એ વાત નિઃશકિત થાય કે આ ગૃહસ્થ પુર:કર્માદિ (વહોરાવતા પહેલા સાધુને વહોરાવવા નિમિત્તે હાથ ધોવાદિ Iri ૪૭૩ .
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy