SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-થિી E ભાગ-૨ | F = = ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૪૮: ટીકાર્થઃ મુશલ ઉપાડેલું હોય ત્યારે સાધુ પહોંચે અને મુશલને પ્રત્યપાય વિનાના પ્રદેશમાં જ નિર્યુક્તિ સ્થાપીને જો સ્ત્રી ભિક્ષા આપે, અથવા તો સ્ત્રી ઘંટી વગેરેમાં અચિત્ત પીંસતી હોય, અને પછી ભિક્ષા આપે. જવધાણા ભુંજાઈ ગયા હોય અને નવા ન નાંખ્યા હોય એ અવસરે સાધુને ભિક્ષા આપે. (તો સાધુ વહોરી શકે.) ભોજન કરતી સ્ત્રીના હાથથી પણ લેવાય, જો હજી પણ તે થાળીમાં લીધેલું જે ભોજન છે તે એઠું કરેલું ન હોય અને // ૪૫૮ yતે ભોજનને તે સ્ત્રી ઉભી થઈને આપે. (અર્થાત્ સ્ત્રી જમવાની શરૂઆત કરી જ રહી હોય અને સાધુ પહોંચે તો એના હાથે F/ લેવામાં દોષ નથી.) ओ.नि. : कत्तंतीए थुलं विक्खिणणोरुणण जति य निट्ठविगं । पिंजण असोयवाई भयणागहणं तु एएसि ॥४७६॥ तथा कर्त्तयन्त्या अपि हस्ताद्गृह्यते यदि स्थूरमसौ कर्त्तयति, किं कारणं ?, यतः स्थूरमसौ कर्त्तयन्ती न शङ्खचूर्णेन हस्ताङ्गलीः करोति, नापि निष्ठीवनेन, 'विक्खिवणं'ति रूयं विक्खिवणंतीए हत्थाउ घेप्पइ, तथा उरुणणं-लोढणं यदि निट्ठविअं ततो तीए हत्थाओ भिक्खा घेप्पई, एतदुक्तं भवति-जो सो कप्पासघाणो लोढणीए दिन्नो सो लोढिओ, अन्नो न अज्जवि दिज्जइ घाणो, एयाए वेलाए धिप्पइ भिक्षा देंतीए तीए । पिञ्जयन्त्या अपि हस्ताद्गृह्णाति यद्यसौ Tu ૪૫૮II = =
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy