SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ P P = % જ सीबो-त्यु 'अच्छूढ भज्जन्ती 'ति भर्जयन्त्या अपि हस्ताद्गृह्यते यदि पूर्वप्रक्षिप्तं भृष्टं अन्यदद्यापि न प्रक्षिप्यते साधुश्चत्यु નિર્યુક્તિ प्राप्तोऽस्मिन्नवसरे, शुष्कं वाऽचेतनं तद्वस्तु यदि पिनष्टि ततश्च बुद्ध्या 'विभाव्य' निरूप्योत्तरकालं गृह्णाति । ભાગ-૨] ચન્દ્ર. : હવે કંડતી વગેરે સ્ત્રીઓની યતના બતાવાય છે. ઓઘનિર્યુક્તિ-૪૭૫: ટીકાર્થ: તેમાં કંડન કરતી = ખાંડતી સ્ત્રીના હાથથી ગ્રહણ કરી શકાય, જો એણે ઉપાડેલું મુશળ ૪૫૫ / ૫૫ ના અદ્ધર ઉપાડેલું હોય અને ત્યારે જ સાધુ પહોંચે અને સ્ત્રી એ મુશળને પ્રત્યપાય વિનાના સ્થાનમાં મૂકીને પછી આપે તો સાધુ ન વહોરે. (મુશળને જો કોઈક ખૂણા વગેરેના ટેકે મૂકે તો એ પછી પડે નહિ, પરંતુ મુશળને એવી જગ્યાએ ટેકવે કે એ સરકી જ જઈને પડી જવાની શક્યતા રહે તો પછી એમાં જીવો મરવાની શક્યતા ઉભી થાય. કેમકે જો મુશળ પડે તો એ ભારે હોવાથી નીચે રહેલા કીડી વગેરે જીવો ઉપર મુશળ પડતા જ એ જીવો મરી જાય. એટલે અપ્રત્યપાય સ્થાનનો અર્થ એ છે કે જ્યાં ! a કોઈપણ પ્રકારની હિંસા થવાનો સંભવ ન હોય તેવા સ્થાને જો મુશળને મૂકે તો સાધુ લઈ શકે. એમ એ મુશળ સાધુ પર કે a ગૃહસ્થ ઉપર પડવાની શક્યતા ન રહે એવા સ્થાનમાં મુકેલું હોય એ પણ જરૂરી છે. જુના જમાનાના ઘરોમાં એક ખાડો રાખવામાં આવતો, એમાં ડાંગર નાંખી પછી ભારેખમ મુશળ વડે એને ખાંડવામાં આવતા, આને જ કંડનક્રિયા કહેવાતી, હવે ડાંગર સચિત્ત હોય છે. જો એ મુશળ અદ્ધર ન હોય પણ એ ખાડામાં ડાંગર સાથે સ્પર્શવાળુ હોય અને સાધુ પહોંચે તો એ સ્ત્રી મુશળ છોડીને સાધુને વહોરાવવા આવે. હવે સાધુને જોયા બાદ મુશળ છોડવા 8 = ક 5 બ, ૪૫૫ II
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy