SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ક શ્રી ઓઘ શ’ નિર્યુક્તિ ‘E ભાગ-૨ = ૪૪૮ = E E ओ.नि. : भिक्खामित्ते अवियालणं त बालेण दिज्जमाणंमि । संदिढे वा गहणं अइबहुयवियालणुन्नाए ॥४७१॥ बालो यदि भिक्षामात्रं परोक्षेऽपि ददाति ततो भिक्षामात्रे दीयमानेऽविचारणया गृह्णाति, अथाऽसौ बालो गृहपतिना प्रत्यक्षमेव 'संदिष्टः' उक्तो यथा प्रयच्छास्मै साधवे भिक्षा, ततोऽसौ साधुर्गृह्णाति, अथाऽसौ बालोऽतिबहु प्रयच्छति, ततः ૯ साधुर्विचारयति यदुत किमद्यातिबहु दीयते ?, एवमुक्ते सति यद्यसौ गृहस्थ एवं भणति-यदुताद्य प्राघुर्णकादिवशाबहु स संस्कृतं, ततोऽसौ साधुर्गृह्णाति । उक्ताऽव्यक्तयतना, ચન્દ્ર.: પૂર્વે જે કહેલું હતું કે “વિકલ્પ અવ્યક્તાદિના હાથેથી ભિક્ષા લઈ શકાય છે. એકાંતે જ ત્યાં કંઈ ગ્રહણનો નિષેધ જ " નથી. પરંતુ વિકલ્પ ગ્રહણ પણ છે.” તે વાતને દેખાડે છે. તેમાં પ્રથમ અવયવ બાલકમાં વિકલ્પનું પ્રતિપાદન કરવા માટે કહે છે. ઓઘનિર્યુક્તિ-૪૭૧ : ટીકાર્થ : જો બાલક માત્ર સામાન્ય ભિક્ષાને જ વહોરાવતો હોય તો એ માતાપિતાદિની ગેરહાજરીમાં એકલો પણ વહોરાવે તો એ ભિક્ષા માત્ર જ અપાતી હોતે છતે કશો વિચાર કર્યા વિના સાધુ ગ્રહણ કરી શકે. (વિશેષ દ્રવ્યો વહોરાવે કે સામાન્ય દ્રવ્યો પણ વધુ પ્રમાણમાં વહોરાવે તો તે ન વહોરાય.) હવે જો ગૃહપતિ વડે એ બાલક GTL ૪૪૮ = = = = Èë ૬s - E = દ8 *
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy