SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ | | ૪૪૧ ||. ચન્દ્ર.: હવે અપ્રભુ દ્વાર કહેવાય છે. ઓઘનિર્યુક્તિ-ભાષ-૨૪૨ : ટીકાર્થ : અપ્રભુ એટલે નોકર વગેરે. તેમના હાથે ભિક્ષા ન લેવી. કેમકે માલિક સાધુ અને નોકર એમ બે ય ઉપર દ્વેષ કરે. અથવા તો બેમાંથી કોઈપણ એકની ઉપર - સાધુ ઉપર કે નોકર ઉપર દ્વેષ પામે. - અપ્રભુ દ્વાર થઈ ગયું. હવે સ્થવિર દ્વારા કહેવાય છે. સ્થવિરના હાથે પણ ભિક્ષા ન લેવી. કેમકે કંપતા તે વૃદ્ધનું પતન થાય. અને અપ્રભુના આ થનારા જે દોષો હોય તેજ અહીં પણ થાય. આશય એ કે વૃદ્ધ માણસ પ્રાયઃ ઘરમાં પ્રભુ ન હોય કેમકે એ વૃદ્ધત્વથી પરિભૂત થયેલો - પરેશાન થયેલો - શક્તિહીન બનેલો હોય છે. સ્થવિર દ્વાર થઈ ગયું. वृत्ति : इदानीं पण्डकद्वारमुच्यते - ओ.नि.भा. : आयपरोभयदोसा अभिक्खगहणंमि खुब्भण नपुंसे । लोगदगंछा संकाएरिसगा नणमेतेऽवि ॥२४॥ | नपुंसकान गृह्यते यत आत्मनः परत उभयतश्च दोषा: संभवन्ति, आत्मशब्देन साधुन्ह्यते, ततः को दोषः ?, क्षोभणं स्यात् बहुमोहनपुंसकदर्शनेऽभीक्ष्णं, तत्र भिक्षाग्रहणे च तद्वा क्षुभ्यति अभीक्ष्णं साधुदर्शनादिना, उभयकृतो वा ૪૪૧II
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy