________________
= = ”
ક
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ |
'E
-
*
ને ૪૩૧ |
F
=
+
અને નગરના મેલા પાણીની ગટરાદિ એ પ્રવચન સંબંધી ઉપઘાતસ્થાન છે. (આશય એ છે કે સાધુ જો ગાય વગેરેની નજીકના ભાગમાં ઉભો રહી ભિક્ષા વહોરે તો ક્યારેક વીફરેલી ગાયથી નુકશાનનો સંભવ છે. એમ સચિત્ત માટી, પાણી વગેરેથી વ્યાપ્ત ઘરમાં ગોચરી માટે જાય તો જીવવિરાધનાના કારણે સંયમઘાત થાય. અને ગટરાદિ ગંદા સ્થાન પાસે ગોચરી માટે ઉભો રહે તો શાસનની નિંદા થાય.
ગાથાના ઉત્તરાર્ધના જો પદ્ધવિમારું વગેરે શબ્દો પૂર્વાર્ધના તે તે યોગ્ય શબ્દો સાથે જોડવાના છે. દા.ત. માયાશોર્ડ, વિયા-નિમા વગેરે ક્રમ પ્રમાણે ન જોડવા. કેમકે પૂર્વાધમાં બીજો શબ્દ પુઢવીમા છે. જ્યારે ઉત્તરાર્ધમાં બીજો | શબ્દ પવયા છે. તેનો ક્રમ પ્રમાણે સંબંધ બેસતો નથી. એટલે યથાયો શબ્દ લખીને દર્શાવ્યું છે કે જેની સાથે જેનો સંબંધ યોગ્ય હોય તે પ્રમાણે પદાર્થ ઘટાવવો.)
वृत्ति : तत्र गवादिभिः कथमात्मोपघातो भवतीति एतत्प्रदर्शनायाह - ओ.नि.: गोणे महिसे आसे पिल्लण आहणण मारणं वावि ।
दरगहिय भाणभेदो छड्डणि भिक्खस्स छक्काया ॥४६५॥ चलकुड्डपडणकंटगबिलस्स वा पासि होइ आयाए ।
g
*
+
= fk 'fs
|| ૪૩૧ ||
-
B