SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈક શ્રાવકે કે ભદ્રક પરિણામ એ આધાકર્મી ભક્યો - મીઠાઈ વગેરે તૈયાર કર્યા. અથવા તો (સ્નાત્રાદિ મહોત્સવ વિના ! શ્રી ઓઘ-૬ એમજ) સાધુઓને જોઈને કોઈકે ભોજન તૈયાર કર્યું. ત્યાં તે ગૃહસ્થ અનેક સાધુ બાવા વગેરેને નિમંત્રણ આપ્યું. એ બાવા, નિર્યુક્તિ ફકીર વગેરે બીજાઓને પુષ્કળ ભોજન આપે છે. તે ભદ્રક વિચારે છે કે આ રીતે અન્યોને અપાતું જોઈને સાધુઓ આવશે.” ભાગ-૨ આચાર્યે આ કપટ જાણી લીધું. તેથી તે સાધુઓને અટકાવે છે કે “તે સ્થાનોમાં તમે જતા નહિ.” ત્યારે કેટલાક સાંભળે છે || ૪૧૦I w તો કેટલાક નથી સાંભળતા. જેઓએ સાંભળ્યું તેઓ તે આહારાદિનો ત્યાગ કરે છે, તેઓ અંતપ્રાંત કુલોમાં - સામાન્ય ઘરોમાં આ ન ફરે છે અને અરિહંતોની આજ્ઞાને આરાધે છે. તેઓ પરલોકમાં મોક્ષ સુખોને ભજનારા થયા. જેઓએ વળી આચાર્યની વાત ન | ન સાંભળી, તેઓ તે ભોજનસ્થાને ગયા, અરિહંતોની આજ્ઞાનો ભંગ કર્યો અને અનેક જન્મમરણના ભાગી થયા. (બંધક | થયા) મો.ન. : जियसत्तुदेवि चित्तसभपविसणं कणगपिट्ठपासणया । डोहल दुब्बल पुच्छा कहणं आणा य पुरिसाणं ॥ ४५२ ॥ सीवन्निसरिसमोदगकरणं सीवन्निरुक्खहिट्ठासु । आगमण कुरंगाणं पसत्थअपसत्थउवमा उ ॥४५३॥ | ૪૧ol ક F “s E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy