________________
શ્રી ઓઇ.થ જયોતિ ત્યવતનો.
નિર્યુક્તિ
" ri
ચન્દ્ર. . પરંતુ હવે બતાવાતા કારણોસર એ માત્રકનું ગ્રહણ ન પણ કરે. ભાગ-૨
T ઓઘનિયુક્તિ-ભાગ-૪૨૯ : ટીકાર્થ : ગ્લાનના કાર્ય માટે ઉતાવળો નીકળી ગયો હોય તો એ માત્રક લેવાનું ભૂલી
= જાય. અથવા તો ઉપયોગ ન રહેવાથી નીકળી ગયો હોય, અથવા તો તે માત્રક લેપથી લેપાયેલું હોય. તો આ રીતે માત્રકનું // ૩૭૯ I w Tઅગ્રહણ સંભવે છે.
માત્રક્યતના કહેવાઈ ગઈ.
હવે ઉત્સર્ગ - કાયોત્સર્ગની યતનાનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ઉપયોગ ન રહેવાથી ઉત્સર્ગની = ઉપયોગ કરવાની ક્રિયા ન કરે. અથવા તો ગ્લાનને માટે ઉતાવળો થાય તો ઉત્સર્ગ ન કરે. ૩ વીfણ માં જે મઃિ શબ્દ છે, તેનાથી એમ સમજવું કે અનાભોગાદિ કારણોસર આવશ્યકને - અંડિલ માત્રાની શંકાના નિવારણને ન કરે.
ઉત્સર્ગની યતના કહેવાઈ ગઈ.
वृत्ति : इदानीं 'जस्स य जोगो' अस्य विधिरुच्यते - __ ओ.नि. : जस्स य जोगमकाऊण निग्गओ न लहई तु सच्चित्तं ।
नवि वत्थपायमाई तिण्णं गहणे कुणसु तम्हा ॥४३०॥
F*
=
"s
:
૩૭૯ll
-
E