________________
मो श्री जोध- त्थु
of
નિર્યુક્તિ
भाग-२
भ
ग
अ
ओ.नि. :
म
॥ ३१० ॥ म
'संयमहेतुं' संयमनिमित्तं लेप उक्तो न विभूषार्थं वदन्ति तीर्थंकराः । अत्र च सईदृष्टान्तः असईदृष्टान्तश्च । एक्कमि स सन्निवेसे दो इत्थियाओ, ताणं एक्का सई अण्णा असई, जा सा सई सा अत्ताणं विभूसंती अच्छइ, असईवि एवमेव, णतओ सईए भत्तारभत्तित्ति काउं उव्वणवेसो लोगेण गणिज्जइ न य हसिज्जइ, असईए उण वेस उव्वणो लोए हसिज्जइ, ण स यतस्तस्या असौ वेषोऽन्यार्थं वर्त्तते । एवमत्र सतीसाधर्म्ये उपनयः कर्त्तव्यः, यथा सत्या विभूषां प्रकुर्वत्या अपि सा विभूषा लोकेऽन्यथा न कल्प्यते, एवं साधोः संयमार्थं शोभनं लेपयतोऽपि न विभूषादोष इति ॥
स्स
संजमहेउं लेवो न विभूसाए वदंति तित्थयरा । सइ असई दितो सइसाहम्मे उवणओ उ ॥४०५॥
ચન્દ્ર. : પ્રશ્ન ઃ આ રીતે તે પત્થરાદિના કર્કશ લેપનો નિષેધ કરે અને તેલ વગેરેના કોમળ લેપને ઇચ્છે તો તે સાધુને તો વિભૂષાદોષ લાગવાનો જ.
उत्तर : खावु नथी, उमडे -
ઓઘનિર્યુક્તિ-૪૦૫ : ટીકાર્થ : તીર્થકરોએ લેપ સંયમને માટે કહ્યો છે, વિભૂષાને માટે કહ્યો નથી. અહીં સતીનું દૃષ્ટાંત અને અસતીનું દૃષ્ટાન્ત છે. એક સંનિવેશમાં (સ્થાન વિશેષમાં) બે સ્ત્રીઓ હતી. તેમાંથી એક સતી અને બીજી અસતી હતી. જે તે સતી હતી, તે પોતાને વિભૂષિત કરીને રહે છે. અસતી પણ એમ જ કરે છે. હવે લોકો તો સતીના સુંદર ભભકાદાર
Of
भ
हा
स्स
11 390 11