SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ છે નિર્યુક્તિ અપાયુ 'E F G E F શ્રી ઓઘવ ચન્દ્ર.: હવે ધોવે પુખ તેવો એ અવયવનું વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૪૦૨ : ટીકાર્થ : જો એ લેપ પાત્રા ઉપર બરાબર ન ચડે, કોઈપણ પ્રકારે જ્યારે એ લેપ ન ચડે ત્યારે ભાગ- ૨T એ બધો લેપ દૂર કરી ફરી પાછુ એ પાત્ર લેપે. આ તો ખંજનલેપ સંબંધી વિધિ કહી. ૩૦૬ | હવે તજ્જાતલેપની વિધિને દેખાડતા કહે છે. જે લેપ તેમાં જ ઉત્પન્ન થયેલો હોય તે તજજાતલેપ કહેવાય. આશય એ કે ગૃહસ્થની પાસે જ રહેલ, તેલથી સ્નિગ્ધ 1. જે તુંબડું હોય, તેના ઉપર જે બારીક ચીકણી ધૂળ લાગે તે તજ્જાતલેપ કહેવાય. (આ તુંબડું લઈએ, તો પછી એમાં આપણે | નવો લેપ કરવો જ ન પડે, એ લેપ એની મેળે જ એ તુંબડામાં થઈ ચૂક્યો છે.) હવે સ્નેહવાળું ચીકાશવાળું જે પાત્ર હોય તે પાષાણ વડે લીસું કરાય, ઘસાય અને એ પછી તેને કાંજી વડે ધોઈ નાંખવું. વૃત્તિ : તિપ્રાર: પુનર્લેપ: ? ત્યત માદ - ओ.नि. : तज्जायजुत्तिलेवो खंजणलेवो य होइ बोद्धव्वो । मुद्दिअनावाबंधो तेणयबंधेण पडिकुट्ठो ॥४०३॥ G E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy