SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ ओ.नि. : अथ लेपशेषः कश्चिदास्ते ततस्तस्य को विधिरित्यत आह - अट्टगहेडं लेवाहियं तु सेसं सरूवगं पीसे । अहवावि नत्थि कज्जं सरूवमुज्झे तओ विहिणा ॥३९८॥ __ कदाचित्तत्रान्यस्मिन् वा पात्रकेष्टको दातव्यो भवति, ततस्तदर्थ-अष्टकनिमित्तं करेण तं लेपाधिकं शेषं सरूतं । पिष्यते, अथ तेन लेपशेषेण न किञ्चित्कार्यमस्ति ततः सरूतमेव विधिना परित्यजेत् छारेण गुण्डयित्वेत्यर्थः । || ૩૦૧ || w ચન્દ્ર. : પ્રશ્ન : કોઈક લેપ થોડોક વધી પડે તો પછી તેની શું વિધિ કરવી ? - ઉત્તર : ક્યારેક તે પાત્રામાં કે અન્ય પાત્રામાં અષ્ટક (મલી અને રૂને ઘસી ઘસીને એકમેક કરીને અષ્ટક બનાવાય છે. ( જે કુટ્ટો પણ કહેવાય. આ કુટ્ટો પાત્રામાં રહેલા કાણાઓ અને તિરાડો વગેરેને પૂરવા માટે વપરાય છે. આ વસ્તુ લાપિ પણ કહેવાય છે.) આપવાનો હોય, તો પછી અષ્ટકને માટે તે લેપ કરી લીધા પછી વધેલા લેપને હાથથી રૂ સાથે પીંસવું. હવે જો વધેલા તે લેપનું કોઈ જ કામ ન હોય તો પછી રાખ વડે એ લેપને ગુંડિત કરીને વિધિ પૂર્વક લેપ પરઠવી દેવો. ૬ - वृत्ति : इदानीं तत्पात्रकं कस्यां पौरुष्यां बाह्यतः स्थापनीयं ? कस्यां चाभ्यन्तरे प्रवेश्यमित्येतत्प्रदर्शयन्नाह "Is : ૩૦૧ // - H T
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy