________________
मो श्री खोध- न्यु
ui
નિર્યુક્તિ
भाग-२
लित्ते छगणिअछारो घणेण चीरेणऽबंधिउं उन्हे ।
अंछण परियत्तण सोसणा य धोए पुणो लेवो ॥३९७॥
म
॥ २८७ ॥ म
लिप्ते तस्मिन्पात्रके सति 'छ्गणियछारो 'त्ति गोमयछारेण तत्पात्रकं गुण्ड्यते, पश्चाच्च घनेन 'चीरेण' पात्रकबन्धेन वेष्टयित्वा रजस्त्राणेन च परिवेष्ट्य 'अबंधिउं 'त्ति पात्रकबन्धग्रन्थिमदत्त्वा तत एवंविधं कृत्वा 'उण्हे 'त्ति उष्णे स्थापयति, 'अंछण 'त्ति ततोऽङ्गुल्या लिप्तस्य रङ्गितस्य पात्रकस्याकर्षणं समारणं करोति, 'परियत्तण'त्ति आतपे कृत्वा पुनः ण म्स परिवर्त्तयति आतपाभिमुखं स्थापयति, एवं शोषणा तस्य नवलेपस्य पात्रकस्य, धौते च छारगुण्डिते तस्मिन् पात्रके स पुनर्लेपो दीयत इति ।
भ
ग
ओ.नि.
ચન્દ્ર. ઃ તે પરિકર્મવિધિ આ છે. (લેપેલા પાત્રને સાચવવા વગેરે સંબંધી વિધિ)
ઓઘનિર્યુક્તિ-૩૯૭ : ટીકાર્થ : તે પાત્રુ લેપાઈ જાય એટલે છાણની રાખ વડે તે પાત્ર ગુંડિત કરવું. પછી ઘન-ગાઢ પાત્રબંધ વડે એ પાત્ર વીંટીને રજસ્ત્રાણ વડે એ પાત્રબંધવાળા પાત્રને પાછું વીંટીને પછી ઝોળીની ગાંઠ આપ્યા વિના એ પાત્રને ગરમીમાં સ્થાપવું.
मा
ત્યારબાદ અંગુલિ વડે લેપાયેલા તે પાત્રનું આકર્ષણ-સમારણ કરે.
પાત્રને તડકામાં મૂકીને વારંવાર ફેરવતો રહે એટલે કે તડકાને અભિમુખ કરતો રહે. આ રીતે નવા લેપાયેલા તે પાત્રની
י
णं
स
ᄑ
हा
बी
14
11209 11