SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ [ 파 શ્રી ઓધ- Y vi નિર્યુક્તિ ભાગ-૨ મ પણ હવે જો આ લેપકારી સાધુ સ્વયં જ ઉપવાસ કરવા માટે અસમર્થ હોય તો પછી બીજા સાધુનું એ દિવસે નહિ લેપાયેલું એટલે કે પૂર્વે જ લેપાઈ ગયેલું જે પાત્ર હોય તેને લઈને આ સાધુ ગોચરી માટે ફરે. (સવારે જ ગોચરી વાપરી લીધી ॥ ૨૯૩૫ ૫ હોય તો તો બપોરે વાપરવાની જરૂર જ નથી. પણ ગમે તે કારણસર સવારે ગોચરી ન વાપરી હોય અને બપોરે જ વાપરવાની " હોય ત્યારે આ વાત સમજવી અથવા સવારે વાપર્યું હોય તો પણ અસમર્થ હોવાથી બપોરે પણ વાપરવું. જરૂરી હોય ત્યારે મ પણ આ સમજી શકાય છે.) મા આમ પોતે ગોચરી લેવા ન જાય ત્યારે ગ્લાનાદિનો નિર્વાહ ન થતો હોવા રૂપ કારણને લીધે આ લેપ કરનાર સાધુ ઉપર મુજબ કરે. T वृत्ति : यदा पुनरेवंविधः साधुर्नास्ति कश्चिद्यस्य तन्नवलेपं पात्रकं समर्प्य भिक्षामटति, आत्मना च त्रीणि पा संवाहयितुं न शक्नोति, कानि त्रीणि ?, एकं नवलेपं पात्रकं अन्यो भक्तपतद्ग्रहस्तृतीयमशुद्धार्थं मात्रकं, तदा को विधिरित्यत आह - ઓનિ. : न तरिज्जा जड़ तिन्नी हिंडावेडं तओ अ छारेणं । उच्चुणेउं हिंडइ अन्ने य दवं सि गिण्हंति ॥ ३९४॥ ४१' न तरेत् 'न शक्येत यदि त्रीणि पात्रकाणि हिण्डापयितुं ततो नवलेपं पात्रकं छारेण भूतिना अवचूर्ण्य rr स्थ સ म स्स म हा at 11263 11
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy