SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સંપાતિમજીવો ઉપર આત્મા = સાધુ પ્રતિષ્ઠિત ન હોય, અને ગાડું પ્રતિષ્ઠિત ન હોય. શ્રી ઓઘ-વા. નિયુક્તિ કરે ચોથો ભાંગો શુદ્ધ છે. ભાગ-૨ સામા શબ્દનું વ્યાખ્યાન કરાય છે. તેમાં શ્યામામાં પણ ચાર ભાંગા થાય છે. શ્યામ એટલે રાત્રિ. | ૨૮૫ | પ્રશ્ન : ચાર ભાંગા કેવી રીતે ? ઉત્તર : (૧) લેપ દિવસે લીધો, બીજા દિવસે લગાડ્યો આ પહેલો ભાગો છે. (૨) દિવસે લેપ લીધો અને રાત્રે લગાડ્યો આ બીજો ભાંગો છે. (૩) રાત્રે લેપ લીધો અને દિવસે લગાડ્યો આ ત્રીજો ભાગો છે. (૪) રાત્રે લેપ લીધો અને રાત્રે લગાડ્યો આ ચોથો ભાંગો છે. (ચારેય ભાંગા અશુદ્ધ છે. પહેલા ભાગોમાં પણ ભલે દિવસે લીધો અને બીજા દિવસે લગાડ્યો પણ વચ્ચે રાત્રે તો પોતાની પાસે જ રાખ્યો. એટલે એમાં એક તો સંનિધિદોષ લાગે. વળી રાત્રે કાળજી ન રહેવાથી એ લેપમાં ત્રસાદિ જીવોની વિરાધના પણ શક્ય છે. એમ રાત્રે લેપ લાવવામાં અને રાત્રે લેપ લગાડવામાં પુષ્કળ દોષો સંભવે છે. એ જાતે વિચારી લેવા. અને દોષોના કારણે છેલ્લા ત્રણ ભાંગા પણ અશુદ્ધ જ બની રહે છે.) Tu ૨૮૫
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy